01 May 2013

સામાન્ય જ્ઞાન પ્રશ્નોત્તરી....?

સામાન્ય જ્ઞાન પ્રશ્નોત્તરી....?

ગુજરાતનો ઈતિહાસ

ગુજરાતનો ઈતિહાસ
પાષણયુગનો સામાન્ય રીતે શો અર્થ થાય છે ?
જે યુગમાં સામાન્ય રીતે પથ્થરનો સર્વક્ષેત્રે ઉપયોગ થયો હોય તે યુગ.
મહેસાણા જીલ્લાના કયા બે સ્થળેથી પ્રાગૈતિહાસિક સમયના અવશેષો મળી આવ્યા છે ?
કોટ અને પેઢામલી
અમદાવાદમાં આવેલા લોથલની શોધ કોને કરી હતી ?
શ્રી એસ.આર.રાવે
અમદાવાદમાં આવેલા લોથલને તેની પ્રાચીનતાને કારણે ક્યાં પ્રાચીન સ્થળ સાથે સરખાવી શકાય ?
મોહેં-જો -દડો સાથે
શર્યાતિનો પુત્રનું નામ શું હતું ?
આનર્ત
આનર્તના પુત્ર રૈવતના નામ પરથી ગુજરાતના કયા પર્વતનું નામ રૈવતર્ક પડ્યું હતું ?
ગિરનાર પર્વતનું
..14માં સૈકામાં ગુજરાત-સૌરાષ્ટ્રમાં કોની સતા હોવાનું મનાય છે ?
યાદવોની સતા
ગુજરાતમાંથી મળેલા ગિરનારના શિલાલેખ કઈ ભાષામાં લખાયેલા છે ?
બ્રાહ્મીલીપીમાં
..1822 માં ગિરનારના શિલાલેખાને શોધી કાઢનાર કોણ હતો ?
જેમ્સ ટોડ
ગુજરાતમાંથી મળેલા શિલાલેખોને શોધી કાઢનાર કોણ હતો ?
જેમ્સ ટોડ
ગુજરાતમાંથી મળેલા શિલાલેખોનું લખાણ ઉકેલનાર (વાંચનાર ) વિદ્વાન-પુરાતત્વવિદ કોણ હતા ?
જેમ્સ પ્રિન્સ્પ્રે
ગુજરાતમાંથી મળેલા ગિરનારના શિલાલેખોમાં કયા-ક્યા રાજાઓના શિલાલેખોનો સમાવેશ થાય છે ?
અશોક , સ્કન્દગુપ્ત અને રુદ્રદામાં
ગુજરાતમાં ગિરનારમાંથી મળેલા અશોકના શિલાલેખોમાં કેટલી ભાષાઓનો (આજ્ઞાઓ ) નો કોતરવામાં આવી છે ?
14 આજ્ઞાઓ
ગુજરાતમાં ગિરનાર શિલાલેખમાં અશોક માટે વારંવાર પ્રિયદર્શી શબ્દ પ્રયોજાયો છે. આવો બીજો કયો શબ્દ પણ તેમાં અશોક અશોક માટે પ્રયોજાયો છે ?
દેવાનામપ્રિય
ગુજરાતમાં અશોકના અવસાન પછી અને મૌર્ય સતાના અંત પછી સૌરાષ્ટ્રમાં કઈ સતાનો ઉદય થયો ?
કુષાણ સતાનો
ગુજરાતમાં કુષાણ સતાના અસ્ત પછી સૌરાષ્ટ્રમાં કઈ સતા સ્થપાઈ ?
ક્ષત્રપ સતા
ક્ષત્રપ વંશી યુવરાજ માટે ક્ષત્રપ શબ્દ વપરાતો હતો .એજ રીતે તેમના મહારાજ માટે કયો શબ્દ વપરાતો હતો ?
મહાક્ષત્રપ
દક્ષિણ ભારતના સાતવાહન વંશના કયા રાજવીએ ક્ષત્રિય રાજવી નરપાનને હરાવીને ક્ષત્રિયોની સતાનો અંત આણ્યો ?
ગૌતમીપુત્ર -સાતકરણી
ક્ષત્રપ રાજવી નહપાનની રાજધાની ક્યાં આવેલી હતી ?
ભૃગુકચ્છમાં
જૂનાગઢમાં આવેલું સુદર્શન તળાવ કોને બંધાવ્યું હતું ?
સ્કંદગુપ્તના સૂબા પુષ્પ્ગુપ્તે







વિજ્ઞાન જગત
ખાવાના સોડાનું રાસાયણિક નામ જણાવો ?
સોડીયમ બાયકાર્બોનેટ (NaHco3 )
મનુષ્યના કયા અંગમાં લસીકા કણો પેદા થાય છે ?
પિતાશયમાં
કયા રંગની તરંગ લંબાઈ સૌથી વધારે હોય છે ?
લાલ રંગની
સૂર્યના કયા કિરણોને લીધે ચામડી કાળી પડે છે ?
અલ્ટ્રાવાયેલેટ કિરણ
પ્રાણીઓમાં સૌથી વધારે મજબુત મગજ અને હદય કોનું હોય છે ?
ઘોડાનું
વિટામીન -E નું રસાયણિક નામ શું છે ?
ટેકોફેરોલ
હાઇડ્રોપોનીક્સ શું છે ?
માટી વગર છોડ ઉગાડવાની પદ્ધતિ .
મધમાખીની ભાષાને ડિકોડ કોને કરી ?
કાર્લવોર્ન ડ્રીચ
પ્રાચીન કાળના અશ્મિ કેટલા વર્ષ જુના છે તે કઈ પદ્ધતિથી નક્કી થાય છે ?
કાર્બન ડેટિંગ
કયું સસ્તન પ્રાણી ઉડી શકે છે ?
ચામાચિડિયું
અશ્રુગેસ કયો છે ?
ક્લોરો એસીટોફીનોન
ઉનના રેશા શાના બનેલા હોય છે ?
કેરોટીન
ગાયના દૂધનો પીળો રંગ શેને આભારી છે ?
કેરોટીન
કયો વાયુ સ્ફૂર્તિદાયક છે ?
ઓઝોન વાયુ
માખણ માં કયો એસિડ હોય છે ?
બ્યુટ્રીક
માખણ માં કયો એસિડ હોય છે ?
બ્યુટ્રીક
પ્રવાહી અધાતુ તત્વનું નામ જણાવો ?
બ્રોમીન
કીડી કરડે ત્યારે તેમાં કયો એસિડ હોય છે ?
ફોર્મિક એસીડ
લસણમાં દુર્ગંધ અને તીખો સ્વાદ શાને લીધે હોય છે ?
એલીસીન
લસણમાં દુર્ગંધ અને તીખો સ્વાદ શાને લીધે હોય છે ?
અલીસીન
 ખેલ જગત
ખેલ જગત
પેલે ખેલાડી કઈ રમત સાથે સંકળાયેલો છે ?
ફૂટબોલ સાથે
વિશ્વ ફૂટબોલ સ્પર્ધાનું સંચાલન કોણ કરે છે ?
ફીફા
અમેરિકાની રાષ્ટ્રીય રમત કઈ છે ?
બેઝબોલ અમેરિકાની રાષ્ટ્રીય રમત છે .
અર્જુન એવોર્ડ ક્યારથી આપવાની શરૂઆત થઈ ?
1961 થઈ
ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં સૌપ્રથમ બેવડી સદી કયા ખેલાડીએ કરી હતી ?
પોલી ઉમરીગર
ક્રિકેટના મક્કા તરીકે કયું મેદાન પ્રખ્યાત છે ?
લોર્ડ્ઝનું મેદાન
ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ સદી કરનાર કયો ખેલાડી હતો ?
પોલી ઉમરીગર
વન ડે વન્ડર્સ ના લેખક કોણ ?
ગાવસ્કર
ધ્યાનચંદને કયા નામે ઓળખવામાં આવતો હતો ?
હોકીનો જાદૂગર ના નામે
એશિયાડની શરૂઆત ક્યાં અને ક્યારે થઈ હતી ?
પ્રથમ એશિયાડ દિલ્હીમાં -1951 માં
સૌપ્રથમ પદ્મ મેળવનાર ભારતીય ખેલાડી ?
મિલ્ખાસિંહ
રિદ્ધિ શાહ કઈ રમત ની પ્રખ્યાત ખેલાડી છે ?
ચેસ ( શતરંજ )
IPL નું પૂરું નામ શું છે ?
Indian premiere league
 સામાન્યજ્ઞાન
ઇન્દિરા ગાંધીએ ભારત છોડો ચળવળ દરમિયાન જેલવાસ ક્યારે ભોગવ્યો?
.. 1966

ઇન્દિરા ગાંધી નું પુરુનામ શું હતું?
ઇન્દિરા પ્રિયદર્શીની

ચિદમ્બરમ મંદિરમાં પ્રથમ નૃત્ય કરનાર ભારતીય મહિલા ?
રુકમણીદેવી અરુડેલ

મિસ યુનિવર્સ સ્પર્ધા જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે?
સુસ્મિતા સેન

પ્રતિષ્ઠિત કાલિદાસ એવોર્ડ કોને અને ક્યારે આપવામાં આવ્યો?
સિતારાદેવી, .. ૧૯૯૬ માં

સિતારાદેવીએ પોતાનું પ્રથમનૃત્ય કઈ ફિલ્મમાં કર્યું હતું?
ઉષાહરણ

મુંબઈ ની બિરલાભવન માં સતત ૧૨ કલાક નૃત્ય કરી વિક્રમ સ્થાપનાર નૃત્યકાર કોણ હતા?
સિતારાદેવી

સિતારાદેવી ને નૃત્યસામગ્રીનું બિરુદ કોને આપ્યું?
ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર

સિતારાદેવી નું મુળનામ શું હતું?
ધનલક્ષ્મી

ફ્રેંચ અર્કીવીઝ ઇન્ટરનેશનલ . લા. ડાંસ નો માનભર્યો ખિતાબ મેળવનાર એશિયા ની પ્રથમ મહિલા કોને?
મૃણાલીની સારાભાઇ

ભારત સરકારે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર કોને આપ્યો છે?
શબાના આઝમી

અમૃતા પ્રીતમ દ્વારા લખાયેલ તેમની આત્મકથા
રેવન્યુ સ્ટેમ્પ

ગુજરાત ની સ્થાપના પહેલા તે કયા રાજ્ય નો ભાગ હતું ?
બૃહદ મુંબઈ

ગુજરાત મા પંચાયતી રાજ ની સ્થાપના ક્યારે થઇ ?
એપ્રિલ ૧૯૬૩

ગુજરાત ની સ્થાપના ક્યારે થઇ ?
મે ૧૯૬૦

૧૯૬૦ પહેલા ગુજરાત કયા રાજ્ય માં હતું ?
બૃહદ મુંબઈ રાજ્યમાં

No comments: