પ્રશ્નપત્ર 6 .સામાન્યજ્ઞાન
1 ભારતની
સંસ્કૃતિ એ સર્વાંગ સુંદર જ ન હતી …
A તે ઉધોગ
પ્રધાન હતી
B તે
ઉપયોગીતાના સંદર્ભવાળી અને સમૃદ્ધ હતી
C તે માત્ર
ધર્મ પ્રધાન હતી
D તેમાં કોઇ
આધ્યાત્મિક વિચારધારા જ ન હતી
2 ભારતીય સંસ્કૃતિનાં
વિશિષ્ટ લક્ષણોમાં નીચેના પૈકી એક લક્ષણ નથી
A વિવિધતામાં
એકતા B સહિષ્ણુતા
C સાંપ્રદાયિકતા D આધ્યાત્મિકતા
3 તમિલનાડુનો
ક્યો જીલ્લો ભરતનાટ્યમ્ માટે જાણીતો છે ?
A ચિતુર B વેલ્લુર
C તંજોર D કોઇમ્બતુર
4 વારાણસી
શહેર ક્યા રંગની મીનાકારી માટે જાણીતું છે ?
A લાલ રંગની B લીલા રંગની
C કાળા રંગની D ગુલાબી રંગની
5 નીચેનાં
પૈકી કયું વિધાન સાચું છે તે જણાવો ?
A નાટ્યકલા એ
જીવન અને જગતનું દર્પણ છે
B સંગીતકલા એ
જીવન અને જગતનું દર્પણ છે
C નૃત્યકલા એ
જીવન અને જગતનું દર્પણ છે
D હસ્તકલા એ
જીવન અને જગતનું દર્પણ છે
6 કૈલાસ
મંદિર નામનું અદભૂત મંદિર કઇ ગુફામાં આવેલ છે ?
A ઇલોરાની B ઍલિફન્ટાની
C અજંતાની D બાઘની
7 ભૂમધ્ય
સમુદ્રના કિનારેવ ગટરયોજના ધરાવતો ટાપુ કયો છે ?
A બેરન ટાપુ B ક્રીટ ટાપુ
C એલ્બા ટાપુ D માલ્ટા
ટાપુ
8 સંસ્કૃતના
મહાન વ્યાકરણ શાસ્ત્રી કોણ હતા?
A ભારવિ B પાણિનિ
C બાણભટ્ટ D અશ્વઘોષ
9 ભારતને
પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવનાર કોણ હતો ?
A ઝીયાઉદ્દીન
બરની
B અમીર ખુશરો
C અબુલ ફજલ
D ખાફીખાન
10 કવિ પંપાએ
કન્નડ ભાષામાં જૈન તિર્થકરોનાં જીવન સંબંધી કઇ કૃતિ રચી ?
A મહાવીરપુરાણ
B આદિપુરાણ
C શિવપુરાણ
D શાંતિપુરાણ
11 ભારતીય
વૈદશાસ્ત્રના મહાન પ્રણેતા કોણ હતા ?
A ચંદ્રગુપ્ત
અને સમુદ્રગુપ્ત
B આર્યભટ્ટ
અને બ્રહ્મગુપ્ત
C ચરક અને
સુશ્રુત
D વિક્રમાકદેવ
અને કુમારપાળ
12 ભારતીય
વૈદકશાસ્ત્ર વિશે
પોતાના વિચારો રજૂ કરનાર કોણ હતા ?
A વિલિયમ
બેન્ટિક B વિલિયમ
હંટર
C વિલિયમ
હ્યુમન
D વિલિયમ
હોગ્સ
13 ક્યા
સ્થળને ખડક મંદિરનું શ્રેષ્ઠ સંગ્રહસ્થાન કહી શકાય ?
A મહાબલિપુરમ્
B ખજુરાહો
C ઇલોરાનીગુફાઓ
D અજંતાની
ગુફાઓ
14 ત્રિમૂર્તિનું
શિલ્પ ક્યાં આવેલું છે ?
A અજંતાની
ગુફા નં -9માં
B ઇલોરાની
ગુફા નં -12
C એલિફન્ટાનિ
ગુફા નં -1માં
D બાધની ગુફા
નં – 2 માં
15 વન્ય જીવન
અંગેના કાયદા નીચે આમાંનો કયો વિસ્તાર આવરી લેવામાં આવ્યો નથી ?
A જૈવ
આરક્ષિત ક્ષેત્ર
B અભયારણ્ય
C રાષ્ટ્રીઉધાન D સંગ્રાહલય
16 કીંકડી
પવિત્ર ઉપવન ક્યા રાજ્યમાં આવેલું છે ?
A રાજસ્થાન
B મેધાલય
C કેરલ
D મહારાષ્ટ્ર
17 રેગોલીથમાં
કેવળ શું હોય છે ?
A માટીકણો
B કાંકરા
C ખનીજદ્રવ્યો
D રેતી
18 કઇ જમીનમાં
લોહ અને ઍલ્યુમિનિયમ તત્ત્વો હોય છે ?
A પડખાઉ
B રાતી
C કાંપની
D કાળી
19 જંગલો અંગે
સંશોધન કરતી સંસ્થા ફૉરેસ્ટ રિચર્સ ઇન્ટિટટ્યુટ કયા સ્થળે આવેલી છે ?
A લખનૌ
B દહેરાદૂન
C અમૃતસર
D બેંગ્લોર
20 ગુજરાતમાં
ક્યા પક્ષીનું અસ્તિત્વ જોખમમાં છે ?
A ચકલી
B પોપટ
C લક્કડખોદ
D ગીધ
21 જ્યાં
વરસાદ ઓછો પડે છે અને સિંચાઇની સગવડ ઓછી છે ત્યાં થતી
ખેતીને શું કહે છે ?
A સ્થળાંતરીત
ખેતી
B આદ્રતખેતી
C સઘનખેતી
D શુષ્કખેતી
22 નીચેનાંમાંથી
એક વિધાન ખોટું છે. તે શોધીને લખો ?
A ડાંગરને
ફળદ્રુપ અને કાંપની જમીન અનુકૂળ આવે છે
B ઘઉંને
ગોરાડુ કે વ્કાળી જમીન માફક આવે છે
C કૉફીને
રેતાળ જમીન અનુકૂળ આવે છે
D ચાને
લોહતત્વવાળી જમીન અનુકૂળ આવે છે
23 ઓરિસ્સાની
કઇ નદી મુખત્રિકોણ પ્રદેશ ધરાવે છે ?
A કૃષ્ણા નદી
B મહાનદી
C કાવેરી નદી
D મહી નદી
24 175 વિશ્વમાં
બૉક્સાઇટના ઉત્પાદનમાં ક્યો દેશ પ્રથમ સ્થાન ધરાવે છે ?
A ફ્રાંન્સ
B જમૈકા
C જાપાન
D ભારત
25 કઇ ક્રાંતિ
પછી ખનીજોણનો
ઉપયોગ દિનપ્રતિદિન વધ્યો છે ?
Aરશિયનક્રાંતિ
B અમેરિકનક્રાંતિ
C ફ્રેન્ચક્રાંતિ
D ઔદ્યોગિકક્રાંતિ
26 સફેદ કોલસો
કોને કહે છે ?
A જલવિદ્યુતને
B સૌરઊર્જાને
C અણુઊર્જાને
D તાપવિદ્યુતને
27 ભારતનું
સૌથી મોટું જલવિદ્યુતમથક શિવસમુદ્રમ ક્યા રાજયમાં છે ?
A ગુજરાત
B મહારાષ્ટ્ર
C કર્ણાટક
D આંધ્ર
પ્રદેશ
28 લોખંડ-પોલાદનું
સૌપ્રથમા કારખાનું ક્યાં અથાપવામાં આવ્યું ?
A પાર્ટોનોવા
B રિશરા
C જમશેદપુર
D ભદ્રાવતી
29 ભારતમાં
રાસાયણીક ખાતરનું કારખાનું સૌપ્રથમ કયા રાજયમાં સ્થાપવામાં આવ્યુ ?
A કર્ણાટક
B તમિલનાડુ
C આંધ્ર
પ્રદેશ
D કેરળ
30 ભારતમાં
સૌથી વધુ વહાણવટુંવ કઇ નદીમાં થાય છે ?
A બ્રહ્મપુત્રા
B મહાનદી
C નર્મદા
D હુગલી
31 વિશાખાપટ્ટનમ્
બંદર કયા રાજયમાં આવેલું છે ?
A કર્ણાટક
B તમિલનાડુ
C આંધ્ર
પ્રદેશ
D ઓરિસ્સા
32 રાષ્ટ્રીય
ધોરીમાર્ગોની કુલ લંબાઇ કેટલી છે ?
A 58,112 કિમી
B 56,525કિમી
C 68,112કિમી
D 57,118કિમી
33 વિકાસશીલ
દેશોના માળખાનું સ્વરૂપ કેવું હોય છે ?
A પછાત અને
રૂઢીચુસ્ત
B પ્રગતિશીલ
C વિકાસવિરોધિ
D દ્વિમુખી
34 નીચેનામાંથી
એક જોડકું ખોટું છે તે શોધીને લખો ?
A બજાર
પદ્ધતિ – યૂ.એસ.એ.
B સમાજવાદી
પદ્ધતિ – ચીન
C મિશ્ર
પદ્ધતિ – ભારત
D રાજાશાહી
પદ્ધતિ – નેપાળ
35 જંતુનાશક
દવાનો વિકલ્પ ક્યા દેશમાં શોધવામાં આવ્યો છે ?
A યુ.એસ.એ.
B રશિયા
C જાપાન
D બ્રાઝીલ
36 આપણા
અર્થતંત્ર સમક્ષનો મોટો પડકાર ક્યો છે ?
A કાળું
નાણું
B ઓછી બચત
C અલ્પ રોકાણ
D બેરોજગારી
37 ટેક્નોલૉજીના
સંઘર્ષમાંથી જન્મતી બેરોજગારીને ક્યા પ્રકારની બેરોજગારી કહે વાય છે ?
A પ્રચ્છન
બેરોજગારી
B ઘર્ષણજન્ય
બેરોજગારી
C માળખાગત
બેરોજગારી
D ચક્રીય
બેરોજગારી
38 પોતાની
પાસે વેચવા યોગ્ય ચીજવસ્તુઓ બજારમાં વેચવા માટે લાવવી નહિ એને શું કહે છે ?
A સંગ્રાહખોરી
B નફાખોરી
C દાણચોરી
D કાળાબજાર
39 સટ્ટાખોરી,સંગ્રાહખોરી,નફાખોરી વગેરે પ્રવૃતિઓ સામે ક્યો કાયદો
ઘડવામાં આવ્યો છે ?
A અટકાયતી
ધારો
B ભ્રષ્ટાચાર
ધારો
C સટ્ટાખોરી
ધારો
D પાસા
40 રાષ્ટ્રીય
ઉપભોક્તા આયોગમાં કેટલી રકમ સુધી દાવા અરજી કરી શકાય છે ?
A 5 થી 10 લાખ
B 5 થી 20 લાખ
C 20 થી 1 કરોડ D 1 કરોડથી વધુ
41 વિશ્વમાં 103 ગરીબ
દેશોમાં ભારત ક્યા ક્રમે છે ?
A 58 માં B 64 માં
C 85 માં D 45 માં
42 ગુજરાતમાં
કન્યા-કેળવણીના ઉત્તેજન માટે કઇ યોજના અમલમાં મૂકવામાં આવી છે ?
A સરસ્વતી
બૉન્ડ
B નર્મદા
બૉન્ડ
C મહિલા
બૉન્ડ
D વિદ્યાલક્ષ્મી
બૉન્ડ
43 ભારતનો
માનવવિકાસ સૂચક આંક કેટલો છે ?
A 0.206
B 0.602
C
0.596
D 0.590
44 549 બંધારણના
ક્યા આર્ટિકલે ભારતના દરેક નાગરિકને પોતાની સંસ્કૃતિનું જતન રવાનો અધિકાર આપેલો
છે ?
A 15
B 18
C 29
D 24
45 પોતાની
સરકાર વિરુદ્ધ સ્થાનિક લોકોના સહકારથી ચાલતી પ્રવૃતિને ….
A આતંકવાદ
B બળવાખોરી
C ગેરીલા
યુદ્ધ
D કોમી
તોફાનો
46 ઉલ્ફા અને
યુ.એમ.એફ. આ બે ક્યા રાજયના મુખ્ય બળવાખોર સંગઠનો છે ?
A અસમ
B ત્રિપુરા
C નાગાલૅન્ડ
D મણિપુર
47 નીચેનામાંથી
એક વિધાન ખરું નથી તે શોધી ઉત્તર લખો ?
A ક્રાંતિકારી
માટે દેશનો દરેક નાગરિક ભાઇ છે
B આતંકવાદીઓને
નાગરિકોની પરવા હોતી નથી
C આતંકવાદ એ
રાષ્ટ્રીય સમસ્યા છે
D ત્રિપુરા
રાજયની ત્રણે બાજુ બાંગલાદેશ આવેલો છે
48 બાળમજૂરી એ
ભારતીય સમાજનુ … છે ?
A પરિણામ
B કલંક
C આભૂષણ
D પ્રતિક
49 ભારતીય
સમાજમાં પરિવર્તન લાવનારું પરિબળ ક્યું છે ?
A શિક્ષણમાં
થયેલો સુધારો
B લોકમત
C સામાજિક
માન્યતાઓ
Dસામાજિક
રૂઢિઓ
50 ભારતમાં
લગભગ કેટલા વિકલાંગો છે ?
A એક કરોડ
B દોઢ કરોડ
C પોણા બે
કરોડ
D સવા કરોડ
No comments:
Post a Comment