પ્રશ્નપત્ર 18 .સામાન્યજ્ઞાન
1 આપણી
લોકમાતા કોણ કહેવાય છે
A જાતક કથાઓ B નદીઓ
C ધાર્મિક
કથાઓ
D પંચતંત્રની
કથાઓ
2 આધ્યાત્મિકતા
અને ભૌતિકવાદનો સંગમ એ
A ભારતીય
સંસ્કૃતિનું ધ્યેય છે
B ભારતીય
સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ છે
C કુદરતી
સાધન છે
D માનવસર્જિત
સાધન છે
3 ઓરિસ્સામાં
કઇ પ્રજા જોવા મળે છે ?
A આલ્પાઇન
B દ્વવિડ
C નિષાદ
D આર્યો
4 સંગીત
પારીજાતના કર્તા કોણ છે ?
A પંડિત
સોમદેવ
B પંડિત
સારંગદેવ
C પંડિત નારદ D પંડિત
અહોબલ
5 બધાં
આભૂષણોમાં કયા આભૂષણો કીમતી મનાય છે ?
A સોનાજડિત
B અકીકજડિત
C ચાંદીજડિત
D હીરાજડિત
6 ગુજરાતનું
કયું શહેર પટોળા મટે પ્રખ્યાત છે ?
A પ્રભાસપાટણ B જામનગર
C ભુજ
D પાટણ
7 નીચેનાંમાંથી
એક જોડકું ખરું નથી તે શોધી લખો
A પંડિત નારદ
– સંગીત
મકરંદ
B પંડિત
અહોબલ – સંગીત પારિજાત
C પંડિત
સારંગદેવ – સંગીત
રત્નાકર
D સ્વાની
હરિદાસ – સંગીતસરિતા
8 ભારતય
શિલ્પ-સ્થાપત્યનો આરંભ નીચેનામાંથી કઇ સંસ્કૃતિમાં થઇ ?
A મિસર
B વેદકાલીન
C સિંધુખીણ
D ઉત્તર
વેદકાલીન
9 કયા મુઘલ સમ્રાટનો
સમય બાંધકામ ક્ષેત્રનો સુવર્ણયુગ કહેવાય છે ?
A શાહજહાં
B જહાંગીર
C અકબર
D બાબર
10 નાલંદાની
કોની તામ્રમૂર્તિ ભારતીય શિલ્પનું ગૌરવ ગણાય છે ?
A રામની
B કૃષ્ણની
C મહાવીરની
D બુદ્ધની
11 દ્રવિડકુળની
ભાષાઓમાં સૌથી પ્રાચીન ભાષા કઇ છે ?
A તમિલ
B તેલુગ
C કન્નડ
D મલયાલમ
12 હિંદી
સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ કયો છે ?
A કવિરાજરાસો B ગીતગોવિંદ
C રાજતરંગિણી D પૃથ્વીરાજરાસો
13 દોહા :
રહીમ , ભાવવાહી
કાવ્યો: ……..
A કેશવદાસ
B રાસબિહારી
C બાબર
D અકબર
14 શૂન્યની
શોધ કોણે કરી હતી ?
A આર્યભટ્ટે
B ભાસ્કરાચાર્યે
C વાગ્ભટ્ટે
D ચરકે
15 વિજ્ઞાન
અને ટેકનોલૉજીએ આધુનિક વિશ્વને કેવું બનાવ્યું છે ?
A ઉદાર
B ધણું વિશાળ
C જાગ્રત
D નાનું
16 નીચેનાં
માંથી કયું જોડકું ખરું નથી તે શોધીને લખો ?
A અશ્વશાસ્ત્ર
– શાલિહોત્ર
B કામસૂત્ર – ભાસ્કરાચાર્ય
C અષ્ટાંગહ્યદય
– વાગ્ભટ્ટ
Dચિકિત્સાસંગ્રહ – ચક્રપાણિદત્ત
17 પટ્ટદકલનું
સૌથી મોટું મંદિર ક્યું છે ?
A વિરુપાક્ષનું
B રાજરાજેશ્વરનું
C લાગુઆ
માહદેવ મંદિર
D દુલાદેવ
મંદિર
18 ગોવામાં
પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર ક્યુ છે ?
A ઍલિફન્ટાની
ગુફાઓ
B સંત
ફ્રાન્સિસની શબપેટી
C ખ્રિસ્તી
દેવળો
D દરિયાકિનારો
19 આપણો
પ્રવાસન-પર્યટન ઉધોગ કોના પર આધારીત છે ?
A રાજયબંધારણ
B સરકારની
નીતિ
C સુરક્ષિત
પર્યાવરણ પર
D સાંસ્કૃતિક
વારસા પર
20 ખજૂરાહોના
મંદિરો ક્યા રાજયમાં આવેલા છે ?
A રાજસ્થાન
B ઉત્તર
પ્રદેશ
C મધ્યપ્રદેશ
D ઓરિસ્સા
21 ચંબલ નદીની
ખીણમાં થયેલું ધોવાણ કયા નામે ઓળખાય છે ?
A પડ ધોવાણ B બાંગર
ધોવાણ C જળકૃતધોવાણ D કોતર ધોવાણ
22 નીચેનામાંથી
ક્યું સંસાધન કુદરતી નથી ?
A જમીન
B જંગલો
C નહેરો
D ખનીજો
23 ચિપકો
આંદોલનના પ્રણેતા કોન હતા ?
A ઇન્દિરા
ગાંધી
B જવાહરલાલ C સરદાર પટેલ D સુંદરલાલ બહુગુણા
24 નીચેનાંમાંથી એક જોડકું
ખોટું છે. તે શોધીને ઉત્તર લખો ?
A વન્ય
પ્રાણી દિન – 4 ઑકટોબર B વિશ્વ
પર્યાવરણદિન – 5 જૂન
C વિશ્વ
વનદિન – 10 ડિસેમ્બર
D વનમહોત્સવ – જુલાઇ માસ
25 ભારતમાં
અનાજનો સૌથી મહત્વનો પાક કયો છે ?
A જુવાર B બાજરી C ડાંગર D ઘઉં
26 ઇ,સ. 1950-51માં
ભારતમાં અનાજનું કેટલા લાખ ટન ઉત્પાદન થયું હતું ?
A 610
B 510
C 209
D 447
27 કુદરત
તરફથી આપણને કઇ અણમોલ ભેટ મળી છે ?
A ઝાકળ
B હિમ
C ખનીજ
D પાણી
28 ઢાળના
લોખંડમાંથી કાર્બન તત્ત્વ દૂર કરતા ક્યું લોખંડ મળે છે ?
A પિગઆયર્ન B લોહાઅયસ્ક C ઘડતરનું
લોખંડ D સ્ટેનલેસ
સ્ટીલ
29 ભારતનો
સૌથી મોટો ગોબરગૅસ પ્લાન્ટ ગુજરાતમાં સિદ્ધપુર નજીક ક્યાં સ્થળે સ્થાપવામાં આવ્યો
છે ?
A લાંબામાં
B ખેરાલુંમાં
C દાંતીવાડામાં D મેથાણમાં
30 ભારતમાં
સિંદરી ક્યા ઉદ્યોગ માટે જાણીતું છે ?
A રસાયણ
ઉદ્યોગ
B સિમેન્ટ
ઉદ્યોગ
C તાંબું
ગાળણ ઉદ્યોગ D રાસાયણિક
ખાતર ઉદ્યોગ
31 ભારતની
પશ્વિમ મધ્ય-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ?
A બિલાસપુર
B નાગપુર C જયપુર D જબલપુર
32 હવાઇ
સેવાઓનું રાષ્ટ્રીય કરણ ક્યારે થયું ?
A ઇ.સ. 1953
B ઇ.સ. 1985 C ઇ.સ 1954 D ઇ.સ. 1945
33 ખેતી તેમજ
ખેતી સાથે સંલગ્ન પ્રવૃતિઓનો સમાવેશ ક્યા ક્ષેત્રમાં થાય છે ?
A માધ્યમિક
B પ્રાથમિક
C પૂર્વ
પ્રાથમિક
D સેવાક્ષેત્રે
34 ઇ.સ.1950-51માં ભારતની
રાષ્ટ્રીય આવક કેટલી હતી ?
A 9140 કરોડ B 8140 કરોડ
C 9240 કરોડ D 8240 કરોડ
35 ઇ.સ. 2001-02માં કેટલા
લોકો પ્રાથમિક ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા ?
A 68 ટકા
B 30 ટકા
C 70 ટકા
D 58 ટકા
36 ભારતમાં
ગરીબો વધુ બેહાલ બન્યા તેનું મહત્ત્વનું કારણ ક્યું છે ?
A નિરક્ષરતા
B કુંટુંબનું
મોટું કદ
C સામાજિક
પછાત પણું
D ભાવવધારો
37 આંતરરાષ્ટ્રીય
ખાદ્ય પદાર્થો કઇ સંસ્થા પ્રમાણિત કરે છે ?
A CAC
B
FAO
C
IOB
D WHO
38 ઇ.સ 1990માં ભારતનો માનવ વિકાસ આંક કેટલો હતો ?
A 0.206
B 0.602
C 0.603
D 0.502
39 2004માં કેટલી
મહિલા સંસદ સભ્ય હતી ?
A 44
B 22
C 75
D 20
40 વિદ્યાદીપ
યોજનાનો મુખ્ય હેતુ………
છે ?
A સ્ત્રી
જાગૃતિ
B સ્ત્રી
રક્ષા
C કન્યા
કેળવણી
D કન્યા શાળા
પ્રવેશ
41 માનવવિકાસમાં
ક્યા નિર્દેશકનો સમાવેશ કરવામાં આવતો નથી
A શિક્ષણનું
પ્રમાણ B માથાદીઠ
આવક C વૈજ્ઞાનિક
સિદ્ધિઓ D સરેરાશ આયુષ્ય
42 2 ભારત ………. રાષ્ટ્ર છે ?
A સાંપ્રદાયિક B હિન્દુ
C બિનસાંપ્રદાયિક D શક્તિશાળી
43 નાગાલેન્ડને
અલગ રાજયનો દરજ્જો ક્યારે આપવામાં આવ્યો ?
A ઇ.સ. 1963
B ઇ.સ. 1952 C ઇ.સ. 1968 D ઇ.સ.1957
44 જે
વ્યક્તિઓ કોઇ પણ લોભ,લાલચ વગર
અને સ્વયં પોતાની માતૃભૂમિ માટે લડતાહોય તેને …
કહેવાય ?
A ક્રાંતિકારી
B આતંકવાદી
C બળવાખોર
D નક્સલવાદી
45 ધર્મ,જાતિ અને ભાષાના ભેદભાવ ભૂલીને ભારતની જનતાએ
સહિયારો પુરુસાર્થ કરી શું પ્રાપ્ત ર્ક્યું છે ?
A ધાર્મિકતા
B પ્રાંતીયતા
C સહિષ્ણુતા
D સ્વતંત્રતા
46 વિકલાંગતા
એ કેવી સમસ્યા છે ?
A રાષ્ટ્રીય
B વૈશ્વિક
C આંતરિક
D પ્રાદેશિક
47 સંયુક્ત
રાષ્ટ્રોએ ક્યા વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ તરીકે જાહે ર્ક્યું છે
A ઇ.સ. 1980
B ઇ.સ. 1989
C ઇ.સ. 1998
D ઇ.સ 1999
48 નીચેની
પૈકીની કોણ રાષ્ટ્રીય સંપતિ ગણાય ?
A વિકલાંગો
B બાળકો
C વૃદ્ધો
D વયો વૃદ્ધો
49 ભારવિનો
પ્રસિદ્ધ ગ્રંથ કયો છે ?
A ઉત્તરરમચરિત B મુદ્રારાક્ષસ
C કિરાતાર્જુનીયમ્ D રઘુવંશ
50 દેલવાડાના
જૈન મંદિરો કયા રાજયમાં આવેલા છે ?
A ગુજરાત
B રાજસ્થાન
C મહારાષ્ટ્ર
D મધ્યપ્રદેશ
No comments:
Post a Comment