પ્રશ્નપત્ર 12 .સામાન્યજ્ઞાન
GK
Questions સામાન્ય જ્ઞાન ૧૧
1 ભારતની
પ્રજા પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. તેની સાક્ષી પ્રજાનો
A દેશ પ્રેમ
B કુંટુંબ પ્રેમ
C ઉત્સવ
પ્રેમ
D વૃક્ષ
પ્રેમ
2 નીચેનાંમાંથી
ક્યું જોડકુ ખરું નથી. તે જણાવો
A આર્યો – નોર્ડિક
B ઑસ્ટ્રોલૉઇડ
– નિષાદ
C આર્મેનોઇડ – નીગ્રો
D મોગોલૉઇડ – કિરાત
3 મહાકવિ
કાલિદાસની મહાન કૃતિ કઇ છે ?
A માલવિકાગ્નિમિત્ર
B વિક્રમોર્વશીયમ્
C ઉત્તરરામચરિત
D અભીજ્ઞાનશકુન્તલમ્
4 પાટણના કયા
રાજાએ અનેક સાળવીઓ શહેરમાં વસાવ્યા હતા ?
A મૂળરાજ
સોલંકીએ
B ભીમદેવ
સોલંકીએ
C કુમારપાળ
પહેલાએ D સિદ્ધરાજ
જયસિંહે
5 ભારતનું
એવુ ક્યું મંદિર છે કે જેનો
છાંયડો જમીન પર પડતો નથી ?
A મહાબલિપુરમ્
B કોર્ણાક
મંદિર
C બૃહદેશ્વર
મંદિર
D કૈલાસ
મંદિર
6 અમદાવાદમાં
સારંગપુર દરવાજા બહાર આવેલું કયું સ્થાપત્ય દુનિયામાં જાણીતું છે ?
A ઝૂલતા
મિનારા B બાદશાહનો
હજીરો
C ગોળ ગુંબજ
D લાલ બાગની
મસ્જિદ
7 નીચેનામાંથી
ક્યો સ્તૂપ મૌર્યકાલીન છે ?
A લોરિયા
B ઇટવા
C ધર્મરાજિકા
D નંદનગઢ
8 સંસ્કૃત
ભાષાનો પ્રખ્યાત વ્યાકરણ ગ્રંથ
A બુદ્ધચરિત
B પાણિગોવિંદ
C શંકરભાષ્ય
D અષ્ટાધ્યાયી
9 કથાસરિતસાગર
ગ્રંથના કર્તા કોણ છે ?
A શનિદેવ
B ગુરુદેવ
C સોમદેવ
D રવિદેવ
10 નીચેનામાંથી
એક જોડકું ખોટું છે. તે શોધીને લખો ?
A કવિ કલ્હણ-
રાજતરંગિણી
D શંકરાચાર્ય
– ભાષ્ય
C કવિ પમ્પા – આદિપુરાણ
D સોમદેવ – શાંતિપુરાણ
11 કોનું
શિલ્પ નાદન્ત કલાનો સર્વોતમ નમૂનો છે ?
A બ્રહ્માનું
B વિષ્ણુનું
C નટરાજનું
D ગણપતિનું
12 નીચેનામાંથી
આર્યભટ્ટે લખેલો કયો ગ્રંથ છે ?
A આર્યભટ્ટીયમ્
B કામસૂત્ર
C લીલાવતી
ગણિત
D કલાવતી
ગણિત
13 નીચેના
પૈકી કયા સ્થળને યુનેસ્કોએ વૈશ્વિક વારસા તરીકે જાહેર ર્ક્યું છે ?
A ગોવાનાં
દેવળો
B ચાંપાનેર
C હમ્પી
D ઇલોરાની
ગુફાઓ
14 નીચેના
પૈકી ક્યું વિધાન ખોટું છે. તે જણાવો ?
A કોણાર્કનું
મંદિર ઓરિસ્સામાં આવેલું છે
B બૃહદેશ્વર મંદિર
એ દેવાધિદેવ શિવનું મંદિર છે
C બૃહદેશ્વર
મંદિરને રાઅજરાજેશ્વર મંદિર પણ કહે છે
D મધ્ય યુગના
પ્રારંભિક સમયનાં નિર્મિત બધાં મંદિરો આરસનાં બનેલાં હતાં
15 મલાવ તળાવ
ક્યાં આવેલું છે ?
A ધોળકા
B પાટડી
C વિરમગામ
D સિદ્ધપુર
16 ભારતીય
વન્યજીવો માટે બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
A ઇ.સ 1852
B ઇ.સ. 1952
C ઇ.સ. 1872
D ઇ.સ. 1876
17 રણપ્રકારની
જમીન ભારતના કયા ક્ષેત્રમાં જોવા મળે છે ?
A આંધ્ર
પ્રદેશ
B ઉત્તર
પ્રદેશ
C રાજસ્થાન
D ગુજરાત
18 નીચેમાંથી
ક્યા ક્ષેત્રોમાં જમીન ધોવાણની સમસ્યા ગંભીર નથી ?
A મેદાની
B શુષ્ક
C અર્ધશુષ્ક
D પર્વતીય
19 દેવદારનાં
જંગલોને બચાવવા કયા રાજયમાં ચિપકો આંદોલન થયું ?
A મધ્ય
પ્રદેશ
B છત્તીસગઢ
C ઉત્તરાખંડ
D રાજસ્થાન
20 નીચેનાંમાંથી એક જોડકું
ખોટું છે. તે શોધીને ઉત્તર લખો ?
A અસમ – કાઝીરંગા
B આંધ્ર
પ્રદેશ – બાંદીપુર
C જમ્મુ-કશ્મીર
– દચીગામ
D અસમ – માનસ
21 ગુજરાતના
કયા જીલ્લામાં બાજરી વધુ પાકે છે ?
A વલસાડ
B ભાવનગર
C મહેસાણા
D બનાસકાંઠા
22 ભારતની
કૃષિ અનુકૂળતામાં એક બાબત ખોટી છે તે જણાવો ?
A વિશાળ કદના
ખેતરો B વિશાળ
ફળ્દ્રુપ મેદાનો
C અનુકૂળ
મોસમી આબોહવા
D કુશળ અને
મહેનતુ ખેડુતો
23 ઉત્તર
ભારતમાં ખરીફ પાક અને દક્ષિણ ભારતમાં રવિપાક તરીકે ઉગાડવામાં આવત્ઓ પાક ક્યો છે ?
A ઘઉં
B ડાંગર
C તલ
D સરસવ
24 નીચેનાંમાંથી
ક્યું જોડકું ખોટું છે તે જણાવો ?
A કૃષ્ણા નદી
મુખત્રિકોણ પ્રદેશ – આંધ્ર
પ્રદેશ
B મહાનદી
મુખત્રિકોણ પ્રદેશ – ઓરિસ્સા
C ગોદાવરી
નદી મુખત્રિકોણ પ્રદેશ – ગુજરાત
D કાવેરી નદી
મુખત્રિકોણ પ્રદેશ – તમિલનાડુ
25 નીચેના
ક્યા રાજ્યમાં સ્પષ્ટ વાવેતર વિઅસ્તારના 90.8 ટકા વિસ્તારમાં સિંચાઇઅ થાય છે
A હરિયાણા
B ગુજરાત
C પંજાબ
D આંધ્રપ્રદેશ
26 ગુજરાતમાં
ક્યા જિલ્લામાં ઊંચી જાતનો ચૂનાનો પથ્થર મળે છે ?
A પાલનપુર
B જૂનાગઢ
C જામનગર
D અમરેલી
27 ગુજરાતમાં
સૌથી મહત્વનું ખનીજતેલ ક્ષેત્ર ક્યું છે ?
A કલોલ
B અંકલેશ્વર
C ગાંધીનગર
D લુણેજ
28 વિશ્વમાં
એન્થ્રેસાઇટ કોલસોઆનું પ્રમાણ કેટલું છે ?
A 4 ટકા
B 15 ટકા
C 10 ટકા
D 5 ટકા
29 હિન્દુસ્તાન
કૉપર લિમિટેડ સંસ્થા ક્યા ઉદ્યોગ સાથે સંકળાયેલી છે ?
A કલાઇ ગાળણ
B ચાંદી ગાળણ
C ઍલ્યુમિનિયમ
ગાળણ
D તાંબું
ગાળણ
30 નીચેનામાંથી
એક જોડકું ખોટું છે ? જણાવો
A લોખંડનું
પહેલું આધુનિક કારખાનું –
1830
B સુતરાઉ
કાપડની પહેલી મિલ –
1854
C શણ
ઉદ્યોગનું પહેલું કારખાનું – 1885
D રાસાયણિક
ખાતરનું પહેલું કારખાનું – 1906
31 ક્યો
સડકમાર્ગ ગ્રેન્ડ ટ્રંક રોડ નામે ઓળખાય છે ?
A મુંબઇથી
કોલકાતા
B દિલ્લીથી
મુંબઇ
C દિલ્લીથી
ચેન્નાઇ
D દિલ્લીથી
કોલકાતા
32 ગુજરાતમાં
રાષ્ટ્રીય ધોરીમાર્ગોની કુલ લંબાઇઅ કેટલી છે ?
A 19,379 કિમી
B 28,510 કિમી
C 21,000 કિમી
D 18,379 કિમી
33 ફ્રાંન્સ
અને ઇંગ્લેન્ડમાં ઉત્પાદનનાં સાધનોની ફાળવણીની કઇ પદ્ધતિ પ્રવર્તે છે ?
A મૂડીવાદી
B સમાજવાદી
C મિશ્ર
અર્થતંત્રની
D બજાર
પદ્ધતિ
34 વિકાસશીલ
દેશોમાં વસતીવૃદ્ધિનો
વાર્ષિક દર કેટલો હોય છે ?
A 2 ટકા
B 2.3 ટકા
C 1.4 ટકા
D 3 ટકા
35 પ્રદૂષણનો
ફેલાવો અટકાવવા માટે બળતણ તરીકે શેનો ઉપયોગ કરવામાં આવે છે ?
A પેટ્રોલ
B ડીઝલ
C કેરોસીન
D સી.એન.જી.(કુદરતી
વાયુ)
36 આયોજન
પંચના જણાવ્યા મુજબ ભારતમાં શહેરી વિસ્તારમાં પ્રતિ વ્યક્તિને દરોજ કેટલી કૅલેરી
મળે
તેટલો
પૌષ્ટીક ખોરાક મળવો જોઇએ ?
A
1900
B 2100
C
3200
D 2400
37 રોજગારીના
અભાવે વર્ષના 3 થી 5 મહિના
અનૈચ્છિક રીતે બેકાર રહેતા લોકોની બેકારી ક્યા પ્રકારની
બેકારી છે ?
A પ્રચ્છન
બેકારી
B ઔદ્યોગિક
બેકારી
C માળખાગત
બેકારી
D મોસમી
બેકારી
38 સપ્ટેમ્બ 2004 સુધીમાં ભારતમાં કેટલા બેરોજગાર નોંધાયા હતા ?
A 4.08 કરોડ
B 4.20 કરોડ
C 3.40 કરોડ
D 4.80 કરોડ
39 ગ્રાહક
સુરક્ષા ધારો હેઠળ કઇ સેવાનો સમાવેશ કરવામાં આવ્યો નથી ?
A બૅન્કીંગ
B પોલીસ
C કૃષિ
D વીજળી
40 દ્વિતીય
વિશ્વયુદ્ધ પછી ગ્રાહક આંદોલનની શરૂઆત ક્યા દેશમાં શરૂ થઇ હતી ?
A યુ.એસ.એ. B જાપાન
C ફ્રાન્સ D ઇંગ્લેન્ડ
41 ભારતમાં ISI નામની
સંસ્થા ક્યારે સ્થાપવામાં આવી ?
A ઇ.સ 1947
B ઇ.સ 1986
C ઇ.સ
1955
D 1972
42 UNDP -2003ના અહેવાલ
મુજબ ભારતનો માનવવિકાસ સૂચક આંક વિશ્વમાં કેટલામાં ક્રમે છે ?
A 120
B 137
C 127
D 147
43 જટીલ અને
ગતીશીલ પ્રક્રિયા કઇ છે ?
A આર્થિક
વિકાસ
B સામાજિક
વિકાસ
C માનવ વિકાસ
D મહિલા
વિકાસ
44 2004માં
ભારતમાં 1 લાખ
વ્યક્તિએ ડૉકટરોનું પ્રમાણ કેટલું હતું ?
A 60
B 50
C 51
D 61
45 અનુસૂચિત
જાતિમાં ક્યા ધર્મો પાડનાર જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
A હિંદુ અને
શીખ
B ખ્રિસ્તી
અને બૌદ્ધ
C હિંદુ અને
બૌદ્ધ
D શીખ અને
ખ્રિસ્તી
46 દેશમાં
સામાજિક તનાવ અને આંતરવર્ગીય હિંસાને ક્યા પરિબળો જન્મ આપે છે ?
A સાંપ્રદાયિકતા
નએ બિનસાંપ્રદાયિકતા
B જ્ઞાતિવાદ
અને સાંપ્રદાયિકતા
C જ્ઞાતિવાદ
અને ભાષાવાદ
D પ્રદેશવાદ
નએ રાજકીયવાદ
47 બંધારણની
કઇ કલમ અનુસૂચિત જનજતિઓની ઓળખ આપે છે ?
A 345
B 324
C 342
D 343
48 આપણા
બંધારણના ઘડવૈયાઓને નાગરિકોના
અધિકારોની પ્રેરણા શામાંથી મળી છે ?
A ચાર્ટર ઑફ
ફ્રીડમમાંથી
B ચાર્ટર ઑફ
રાઇટ્સમાંથી
C ચાર્ટર ઑફ
ઍટલૅટિકમાંથી D ચાર્ટર ઑફ
લૉમાંથી
49 વૃદ્ધાવસ્થામાં
ભવિષ્ય કેવું છે ?
A ઉજ્જવળ
B અંધકારમય
C સહાયક
D અસહાય
50 બાળકોના
જીવનવિકાસ અને કલ્યાણસંબંધી અધિકારોની ઘોષણા કોણે કરી ?
A સંયુક્ત
રાષ્ટ્રો
B ઇંગ્લેન્ડ
C યુનેસ્કોએ
D યુનિસેફે
No comments:
Post a Comment