પ્રશ્નપત્ર 10 .સામાન્યજ્ઞાન
1.આપણા બંધારણની કઇ કલમમાં સાંસ્કૃતિક વારસાના જતન માટે
નાગરિકની મૂળભૂત ફરજ
દર્શાવવામાં
આવી છે ?
A કલમ 48 (અ) B કલમ 51 (ક)
C કલમ 72 (ક) D કલમ 51 (અ)
2 નીચે પૈકી
કયું વિધાન ખોટું નથી ?
A નોર્ડિક
અન્ય સમકાલીન પ્રજા કરતાં પછાત હતી
B દ્વવિડોમાં
ભાર્યાપ્રધાન કુંટુંબપ્રથા પ્રચલીત હતી
C સાંસ્કૃતિક
વારસો માનવનિર્મિત અને વૈવિધય સભર નથી
D શિલ્પકલા
પાંચ હજાર વર્ષ જૂની છે
3 સંગીત રતના
કર ગ્રંથના કર્તા કોણ હતા ?
A પંડિત
સુબ્બારાય B પંડિત
અહોબલે
C પંડિત નારદ D પંડિત
સારંગદેવ
4 ભારતના
રાષ્ટ્રીય પ્રતીક તરીકે નીચેનામાંથી કયા એક પ્રતિકને સ્થાન આપવામાં આવ્યું છે ?
A ઘોડાની
મૂર્તિને B શિવનીમૂર્તિને
C વૃષભની
મૂર્તિને
D સિંહની
મૂર્તિને
5 નીચેનાંમાંથી
એક જોડકું ખરું નથી તે શોધી લખો
A ભીમદેવ
પ્રથમ – સૂર્યમંદિર
મોઢેરા
D નૃસિંહવર્મન
બીજો – મહાબલિપુરમ્
મંદિરો
C રાજરાજ ચૌલ
– બૃહદેશ્વર
મંદિર
D સિદ્ધરાજ
જયસિંહ – ધર્મરાજ
મંદિર
6 શંકરાચાર્યની
મુખ્ય રચના કઇ છે ?
A શાંતિપુરાણ
B શંકરપુરાણ
C ભાષ્ય
D આદિપુરાણ
7 નીચેમાંથી
કઇ ભાષા ઇ.સ. પૂર્વે પ્રથમ શતાબ્દીમાં વિકસી હતી ?
A તમિલ
B ફારસી
C અરબી
D હિન્દી
8 વરાહમિહિરે
કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો ?
A બૃહદસંહિતા
B બ્રહ્માંડ્સંહિતા
C જ્યોતિષસંહિતા
D ખગોળસંહિતા
9 બુદ્ધની 7.5 ફૂટની ઊંચી ક્યાંથી મળી ?
A પશ્વિમ
બંગાળા
B બિહાર
C ઓરિસ્સા
D તમિલનાડુ
10 અસમનો
મુખ્ય તહેવાર કયો છે ?
A ઓનમ
B ગણગોર
C બિહુ
D ગણેશચતુર્થી
11 ભારતનાં 17 સ્મારકો કઇ
સંસ્થાએ વિશ્વવારસા તરીકે જાહેર ર્ક્યાં છે ?
A આઇ.એમ.એફ.એ.
B સંયુકતરાષ્ટ્ર
C યુનિસેફ
D યુનેસ્કોએ
12 નવી
દિલ્લીમાં ક્યું સંગ્રાહલય આવેલું છે ?
A ડ્યુક ઑફ
વેલ્સ
B પ્રિનસ ઑફ
વેલ્સ
C ચાર્લ્સ ઑફ
વેલ્સ
D નૅશનલ
આર્કાઇઝ
13 સંગમેશ્વર
અને પાપનાશમ મંદિર સમૂહ હાલ ક્યા સ્થળે છે ?
A પાલનપુર
B સાલમપુર
C આલમપુર
D ભાગલપુર
14 કઇ જમીન
છેદ્રાળુ અને ઉપજાઉ હોય છે ?
A રાતી જમીન
B પડખાઉ જમીન
C કાંપની
જમીન
D કાળી જમીન
15 નીચેનામાંથી
કયું જોડકું ખોટું છે? તે શોધીને
ઉત્તર લખો ?
A ખદર જમીન – નવા કાંપની જમીન
B બાંગર જમીન
– જૂના
કાંપની જમીન
C રેગૂર જમીન
– કાળી જમીન
D કપાસની
જમીન – પડખાઉ જમીન
16 વનસ્પતિની
વિવિધતાની દષ્ટીએ સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે ?
A બીજુ
B દસમું
C પાંચમું
D ચોથું
17 નીચેનાંમાંથી એક વિધાન
ખોટું છે. તે શોધીને ઉત્તર લખો ?
A જંગલો
જમીનનું ધોવાણ અટકાવે છે
B જંગલો આબોહવાને
વિષમ બનાવે છે
C જંગલો
વરસાદ લાવવામાં ઉપયોગી છે
D જંગલો
પુરને નિયંત્રીત કરવામાં ઉપયોગી છે
18 ગુજરાતમાં
કયા સ્થળે સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી આવેલી છે ?
A વિજયવાડા
B દેલવાડા
C વાંસદા
D દાંતીવાડા
19 ઢોળાવવાળી,કાળી,કઠણ,પથરાળ જમીન ક્યા પાકને અનુકૂળ આવે છે ?
A મકાઇ
B બાજરી
C જુવાર
D સોયાબિન
20 નીચેમાંથી
કયો પાક ખરીફ પાક નથી ?
A ડાંગર
B કપાસ
C બાજરી
D ઘઉં
21 ભાખરા-નાંગલ
યોજના કઇ નદી પર યોજના છે ?
A ગોદાવરી
B નર્નદા
C રાવી
D સતલુજ
22 જળ એ કેવી
સંપદા છે ?
A ખાનગી
B જાહેર
C વ્યક્તિગત
D સહિયારી
23 આધુનિક
યુગને બીજ કયા નામે ઓળખવામાં આવે છે ?
A ધાતુયુગ
B તામ્રયુગ
C ખનીજયુગ
D લોહયુગ
24 નીચેનાંમાંથી
એક જોડકું ખરું નથી તે શોધી ઉત્તર લખો ?
A લોખંડ – ઝારખંડ
B અબરખ – ઉત્તર
પ્રદેશ
C બૉક્સાઇટ – ઓરિસ્સા
D ચૂનાનો
પથ્થર – મધ્ય
પ્રદેશ
25 ગુજરાતમાં
ક્યા જિલ્લામાં લિગ્નાઇટ આધારીત વિદ્યુત મથક છે ?
A ભાવનગર
B ભરૂચ
C કચ્છ
D મહેસાણા
26 ગુજરાત
સરકારે જામનગર જિલ્લાના લાંબાગામે ક્યા દેશની મદદથી વિન્ડફાર્મ ઊભુ ર્ક્યું છે ?
A જાપાન
B જર્મની
C ડેન્માર્ક
D ચીન
27 ગુજરાતમાં
પ્રથમ તેલક્ષેત્ર ક્યાં મળી આવેલ છે ?
A ભાવનગર
B તુલસીશ્યામ
C લૂણેજ
D જામનગર
28 ભારતમાં
રાસાયણીક ખાતરનું પ્રથમ કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું ?
A વડોદરામાં
B રાનીપેટમાં
C ચેન્નાઇમાં
D કલોલમાં
29 આધુનિક
કારખાનાનાં વિકાસનો માર્ગ કઇ ક્રાંતિએ મોકળોર્ક્યો ?
A ઔદ્યોગિક
ક્રાંતિ
B રશિયન
ક્રાંતિ
C અમેરિકન
ક્રાંતિ
D હરિયાળી
ક્રાંતિ
30 નીચેનામાંથી
ક્યો માર્ગ પ્રથમ કક્ષાનો છે ?
A ગ્રામ્યમાર્ગ
B જિલ્લામાર્ગ
C રાજ્ય
ધોરીમાર્ગ
D રાષ્ટ્રીય
ધોરીમાર્ગ
31 ગુજરાતમાંથી
રાષ્ટ્રીય ધોરી માર્ગ પસાર થાયસે તેમાંથી નીચે આપેલ કયો ધીરી માર્ગ ખોટો છે ?
A રાષ્ટ્રીય
ધોરી માર્ગ નં – 8
B રાષ્ટ્રીય
ધોરી માર્ગ નં –
15
C રાષ્ટ્રીય
ધોરી માર્ગ નં –
8B
D રાષ્ટ્રીય
ધોરી માર્ગ નં –
3
32 નીચેનામાંથી
કઇ આર્થિક પ્રવૃતિ પ્રાથમિક કક્ષાની છે ?
A ખેતી
B પરિવહન
C આરોગ્ય
D કાપડ
ઉદ્યોગ
33 નીચેનામાંથી
એક જોડકું ખોટું છે તે શોધીને લખો ?
A ખેતી,પશુપાલન વગેરે – પ્રાથમિક પ્રવૃતિ
B શિક્ષણ,આરોગ્ય વગેરે – સેવાક્ષેત્ર
C અણુશસ્ત્રોનું
ઉત્પાદન – માધ્યમિક
ક્ષેત્ર
D નોકરીઓ – રાજગાર
ક્ષેત્ર
34 આર્થિક
ઉદારીકરણની નીતિથી કયો એક લાભ થાયો છે ?
A કૃષિક્ષેત્રે
વિકાસ વધે છે
B અસમાનતામાં
ઘટાડો થાય છે
C સરકારનું
દેવું વધે છે
D ભાવવધારો
અંકુશમાં આવે છે
35 કોના
દ્વારા સંચાલિત સેવાઓનો અમુક હિસ્સો ખાનગી પેઢીને સૌપવામાં આવ્યો ?
A સરકાર
B સંયુક્ત
સાહસો C ખાનગી
માલિકો D વ્યક્તિઓ
36 ભારતમાં
ગરીબીનું સૌથી ઊંચુ પ્રમાણ ક્યા રાજ્યમાં છે ?
A મધ્ય
પ્રદેશ
B ગુજરાત
C બિહાર
D રાજસ્થાન
37 કેન્દ્રીય
શ્રમિક શિક્ષણબોર્ડની
સ્થાપના ક્યારે થઇ હતી ?
A ઇ.સ. 952માં
B ઇ.સ. 1991માં
C ઇ.સ. 1958માં
D ઇ.સ. 1975માં
38 બેકાર
વ્યક્તિની નોંધણી કરવાનું કાર્ય કોણ કરે છે ?
A તાલુકા
પંચાયત
B જિલ્લા
વિનિમય કચેરી
C શિક્ષણ
કચેરી
D રોજગાર
વિનિમય કચેરી
39 સરકારે ……. નાંપુરવઠામાં કરેલો વધારો ભાવવૃદ્ધિનું કારણ છે
?
A ચીજવસ્તુઓ
B કાચામાલ
C નાણાં
D સેવાઓ
40 ISI નામની
સંસ્થા હવે ક્યા નામે ઓળખાય છે ?
A BIS B
BSI
C
ISA D BAI
41 ગ્રાહક
મંડળોને માન્યતા આપવાની શરૂઆત ભારતમાં ક્યારે થઇ ?
A ઇ.સ. 1958
B ઇ.સ. 1973
C ઇ.સ. 1972
D ઇ.સ. 1986
42 આજે
ભારતમાં વર્ષે કેટલા લાખ બાળકો કુપોષણના કારણે મૃત્યુ પામે છે ?
A 32
B 25
C 35
D 45
43 કઇ ઉંમરનાં
તમામ બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે ?
A છ થીચૌદ
વર્ષ
B આઠ થી ચૌદ વર્ષ
C દસ થી ચૌદ
વર્ષ
D સાતથી ચૌદ
વર્ષ
44 વિકાસનો
અંતિમ ઉદેશ ………. હોય છે ?
A માનવ વિકાસ
B સામાજિક
વિકાસ
C ઔદ્યોગિક
વિકાસ
D આર્થિક
વિકાસ
45 526 આતંકવાદનો
સામનો અને વિરોધ કરવા ભારતે કદાપિ શાનું ઉલ્લઘંન ર્ક્યું નથી ?
A માનવ
અધિકારો
B નાગરિક
અધિકારો
C આર્થિક
સમાનતા
D રંગભેદ
46 ઉત્તર-પૂર્વ
ભારતમાં બળવાખોરીને ઉત્તેજિત રાખનાર પરિબળ નથી ….. ?
A સરકારનો
સહયોગ
B બળવાખોર
સંગઠનો વચ્ચેના સંબંધો
C અનેક
જનજાતિઓ
D જંગલી અને
પહાડી વિસ્તાર
47 સરકારી
સહાય લેતી કોઇ પણ સંસ્થામાં …….
શિક્ષણ આપી શકાય નહી ?
A ભાષાનું
B ધાર્મિક
C લિપિનું
D સંપ્રદાયનું
48 ભ્રષ્ટ્રાચારવિરોધી
અધિનિયમન – 1988 કોને લાગુ
પડે છે ?
A કિસાનોને
B બધા સકારી
કર્મચારીઓને
C વકીલોને
D વેપારીઓને
49 ચાર્ટર ઑફ
રાઇટસ ?
A સંયુક્ત
રાષ્ટ્રો
B અમેરિકા
C જાપાન
D રશિયા
50 વિકલાંગોના
પુનર્વાસ અંગેનો કાયદો ક્યારે પસાર થયો ?
A ઇ.સ 1992
B ઇ.સ. 1993
C ઇ.સ. 1994
D ઇ.સ. 19 95
No comments:
Post a Comment