પ્રશ્નપત્ર 4 .સામાન્યજ્ઞાન
જનરલ
નોલેજ
1 પાષાણ
યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોંહે-જો-દડોની સંસ્કૃતિના સર્જકો
A દ્રવિડ B મોંગોલૉઇડ
C નેગ્રીટો D ડિનારીક
2 નીચેનાંમાંથી
ક્યું જોડકું ખરું નથી. તે જણાવો
A શ્યામ વર્ણ વાંકડિયા વાળ – નેગ્રીટો
(હબસી)
B શ્યામ રંગ, ચપટું નાક – ઑસ્ટ્રોલૉઇડ
C શ્યમ રંગ, ચપટો ચહેરો – મોગોલોઇડ
D ગૌરવર્ણ
બદામી આંખો – દ્રવિડ
3 ગુજરાતનું
કયું શહેર અકીક ઉધોગ માટે જાણીતું હતું ?
A સુરત
B અમદાવાદ
C ખંભાત
D જમનગર
4 ક્યા
ગ્રંથમાં 19 પ્રકારની
વીણાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?
A સંગીત મકરંદ
B સંગીત
પારિજાત
C સંગીત રત્નાકર D એક પણ નહિ
5 ગુજરાતની
કઇ મસ્જિદ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે ?
A જામા મસ્જિદ
B મોતી
મસ્જિદ
C બીબીજી કી મસ્જિદ
D રાણી
સિપ્રિની મસ્જિદ
6 કયા મુઘલ
સમ્રાટનો સમય બાંધકામ ક્ષેત્રનો સુવર્ણયુગ કહેવાય છે ?
A શાહજહાં
B જહાંગીર
C અકબર
D બાબર
7 ઉત્તરરામચરિતના
કર્તા કોણ છે ?
A કાલિદાસ B ભારવિ
C માઘ
D ભવભૂતિ
8 તુર્ક
પ્રજાની મહત્વની ભાષા કઇ હતી ?
A ફારસી
B અરબી
C તમિલ
D પાલી
9 ક્યા
વેદમાં કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન છે ?
A સામવેદ B અથર્વવેદ
C ઋગ્વેદ D યજુર્વવેદ
10 નીચેના
વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે. તે જણાવો ?
A નટરાજનું શિલ્પ નાદન્તકલાનો સર્વોતમ નમૂનો છે
B ચંદ્રગુપ્ત દ્વિતીયે કાટ ન લાગે તેવા લોહનો
વિજ્યસ્તંભ બનાવડાવ્યો હતો
C આર્યભટ્ટે જાણાવ્યું હતું કે પૃથ્વી પોતાની ધરી
પર ફરે છે
D વરાહમિહિરે
સાબિત ર્ક્યું હતુ કે ચંદ્રગ્રણનું ચાચું કારણ પૃથીનો પડચાયો છે
11 વાસ્તુશાસ્ત્રએ
કયા શાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે ?
A ગણિતશાસ્ત્ર B જ્યોતિષશાસ્ત્ર
C ખગોળશાસ્ત્ર D રસાયણશાસ્ત્ર
12 પોંગલ કયા
રાજયનો મુખ્ય તહેવાર છે ?
A કેરળ
B તમિલનાડુ
C કર્ણાટક
D આંધ્રપ્રદેશ
13 બૃહદેશ્વરનું
મંદિર ક્યાં આવેલું છે ?
A છતરપુર B પટ્ટદકલ
C કેણાર્ક
D થંજાવુર
14 નીચેના
માંથી ક્યું જોડકું ખરું છે. તે જણાવો ?
A કાંગડાનો કિલ્લો – મધ્યપ્રદેશ
B દોલતાબાદનો કિલ્લો – મહારાષ્ટ્ર
C સિંહગઢનો કિલ્લો – આંધ્રપ્રદેશ
D રોહતાસનો કિલ્લો – દિલ્લી
15 સ્વામી
વિવેકાનંદના શબ્દોમાં હિંદુ ધર્મે જગતને ક્યા પાઠો શીખવ્યા છે ?
A સહિષ્ણુતા અને વિશ્વબંધુતાના
B સંસ્કૃતિ અને સભ્યતાના
C સહિષ્ણુતા અને સાંપ્રદાયિકતાના
D એકતા અને વિષમતાના
16 આપણી
રાષ્ટ્રીય ઓળખનો અરિસો કોણ છે ?
A સંસ્કૃતિ
B વારસો
C સભ્યતા
D પ્રાચિનતા
17 ભારતમાં
કુલ કેટલા કરોડ હેટર ભૂમિમાં ધોવાણ થઇ ચૂક્યું છે ?
A 13
B 16
C
25 D
33
18 જમીનનું
મૂલ્ય શાનાથી આંકવામાં આવે છે ?
A પૈસાથી
B ફળદ્રુપતાથી
C પાક ઉત્પાદકતાથી D જમીનના
પ્રકારથી
19 નૅશનલ મરીન
પાર્ક ક્યાં આવેલો છે ?
A બંગાળાની
ખાડીમાં
B ખંભાતના અખાતમાં
C મુંબઇમાં
D કચ્છના અખાતમાં
20 વનસંરક્ષણના
ઉપયોમાં એક ઉપાય ખોટો છે. તે શોધી લખો ?
A કાયદા
દ્વારા વૃક્ષ છેદન પ્રતિબંધ મૂકવો
B વૃક્ષોની
ઉપયોગીતાનો સઘન પ્રચાર કરવો
C વૃક્ષા
રોપણની ઝુંબેશ શરૂ કરવી
D વૃક્ષોના
લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરવાની ઝુંબેશ શરૂ કરવી
21 ગુજરાતનો
કયો પ્રદેશ સોનેરી પાનનો મુલક કહેવાય છે ?
A કાનમ
B ચરોતર
C ભાલ D નળકાંઠા
22 પાક વીમા
યોજના એ કેવા પ્રકારના કૃષિ સુધારાનો ભાગ છે ?
A ટેકનિકલ B રાષ્ટ્રીય
C બંધારણીય D સંસ્થાનગત
23 દ્વીપકલ્પીય
નદીઓ પાણી માટે સંપૂર્ણપણે કયા વરસાદ
પર નિર્ભય છે ?
A ઉષ્ણતાનયન B હિમવર્ષા
C માવઠાં
D મોસમી
24 જળસંચયન
સ્થળોની દુર્દશા તથા જળપ્રદૂષણ અટકાવવા શું કરવું જોઇએ ?
A પાઇપોનું સમારકામ
B સૂત્રો
લખવા
C સજા કરવી D કૂવા
બનાવવા
25 ખનીજ
ગૅલીના કઇ ધાતુ કહેવાય છે ?
A પ્લેટિનિયમ
B ઍલ્યુમિનિયમ
C તાંબાંને
D સીસાને
26 નીચેનાં
વિધાનોમાંથી એક વિધાન ખરું નથી તે શોધી ઉત્તર લખો ?
A મૅંગેનીઝનો વધુ ઉપયોગ પોલાદ બનાવવામાં થાય છે
B તાંબુ ખૂબજ
કંઠણ અને સખત ધાતું છે
C સીસાની
ધાતુને ખનીજ ગેલેના કહે છે
D બૉક્સઇટમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે
27 રેલવે અને
કારખાનામાં ક્યો કોલસો વધુ વપારાય છે ?
A ઍન્થ્રેસાઇટ B લિગ્નાઇટ
C પીટ
D બિટયુમિનસ
28 ગુજરાતમાં
ક્યું તેલક્ષેત્ર તેલની ગુણવત્તા માટે મહત્વનું સ્થાન ધરાવે છે ?
A મહેસાણા
B ગાંધાર
C અંકલેશ્વર D લુણેજ
29 ભારતમાં
લોખંડ-પોલાદનું પ્રથમ કારખાનું ક્યા રાજયમાં શરૂ થયું હતું ?
A ગુજરાત
B તમિલનાડુ
C કર્ણાટક
D આંધ્ર
પ્રદેશ
30 ભારતમાં
સૌથી વધુ રેશમનું ઉત્પાદન ક્યું રાજય કરે છે ?
A કર્ણાટક
B જમ્મુ-કાશ્મીર
C આંધ્રપ્રદેશ D ઓરિસ્સા
31 ભારતમાં
ટ્પાલ સેવાનો પારંભ કઇ સાલમાં થયો હતો ?
A ઇ.સ. 1851માં B ઇ.સ. 1837માં
C ઇ.સ. 1846માં
D ઇ.સ. 1847માં
32 હેલિકૉપ્ટ
સેવા આપતી સંસ્થા કઇ છે ?
A ઍરલાઇન્સ
B મેટ્રોલાઇન્સ
C પવન હંસ હેલિકૉપ્ટર લિમિટેડ
D રાજ હંસ
હેલિકૉપ્ટર લિમિટેડ
33 નીચેના
પૈકી ક્યા દેશમાં બજાર પદ્ધતિ અમલમાં છે ?
A રશિયા
B અમેરિકા
C ભારત
D ચીન
34 આર્થિક
વૃદ્ધિનો ખ્યાલ કેવો છે ?
A સંકુચિત
B મર્યાદિત
C વિસ્તૃત
D સામાજિક
35 કુલ
ઔદ્યોગિક રોજગારીમાં મોટા ઉદ્યોગનો ફાળો….
A 8 ટકા
B 6 ટકા
C 4 ટકા
D 5 ટકા
36 વિશ્વ
વ્યાપાર સંગઠનની સ્થાપના કઇ સાલમાં થઇ હતી ?
A ઇ.સ. 1998માં
B ઇ.સ. 1992માં
C ઇ.સ. 1995 માં D ઇ.સ. 1999 માં
37 શાનાં
વિકાસ દ્વારા વૈશ્વિક સ્તરે નાણાંબજારનો વિકાસ સાધવો ?
A ઇન્ફર્મેશન
ટેકનોલોજી B વિજ્ઞાન
અને ટેકનોલોજી
C મૂડી D બજાર
38 ભારતના
બદલાયેલા સ્વરૂપમાં આયોજનમાં આર્થિક વિકાસની જવાબદારી
કોને
સોંપવામાં
આવી છે ?
A જાહેર ક્ષેત્રને
B ખાનગી
ક્ષેત્રને
C સહકારી ક્ષેત્રને D સંયુક્ત
ક્ષેત્રને
39 કઇ યોજનાનો
ઉદેશ ગ્રામ્યવિસ્તારના લોકોને વેતન સાથે કામના બદલામાં
અનાજ
આપવાનો છે ?
A ગ્રામ સંકલીત યોજના
B સંપુર્ણ ગ્રામીણ રોજગાર યોજના
C પ્રધાનમંત્રી ગ્રામીણ યોજના
D અંત્યોદય યોજના
40 આવકની
સરખામણી કઇ ગરીબીમાં થાય છે ?
A નિરપેક્ષ
ગરીબી B વ્યાપક
ગરીબી
C સાપેક્ષ ગરીબી D શહેરી
ગરીબી
41 કોડેક્સ
એલિમેટેરિયસ કમિશનનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે ?
A દિલ્લી
B પૅરિસ
C ટોકિયો
D રોમ
42 RBI દ્વારા
વ્યાજના દર વધારવામાં આવેતો કોના પર વિપરીત અસર પડે છે ?
A સંગ્રાહખોરી B કાળાબજાર
C મૂડીરોકાણ D દાણચોરી
43 મહિલા
સશક્તિકરણની નીતિ ભારત સરકારે ક્યા વર્ષમાં અમલમાં મૂકી ?
A ઇ.સ. 1991 B ઇ.સ. 2001
C ઇ.સ. 2002 D ઇ.સ 1992
44 ઇ.સ. 2001માં ગુજરાતમાં
સ્ત્રીઓનો સાક્ષરતા દર કેટલો હતો ?
A 58.6 B
55.6
C
62.6 D
60.6
45 નીચેનાં
વિધાનોમાં એક વિધાન ખરું નથી, તે શોધીને
ઉત્તર લખો ?
A ઉચ્ચ માનવવિકાસ ધરાવતા દેશોમાં નોર્વે પ્રથમ છે
B ઝામ્બિયા નિમ્ન માનવવિકાસ ધરાવતો દેશ છે
C કેનેડા ઉચ્ચ માનવવિકાસ ધરાવતો દેશ છે
D કેન્યા મધ્ય માનવવિકાસ ધરાવતો દેશ છે
46 બાંગ્લાદેશની
ત્રણ સરહદોથી ઘેરાયું રાજય ક્યું છે ?
A અરુણાચલ પ્રદેશ
B અસમ
C નાગાલેન્ડ D ત્રિપુરા
47 માંડલ
કમિશને કરેલ ભલામણ પ્રમાણે સરકારી નોકરીઓમાં કેટલા ટકા આનામત બેઠકો રાખવાની
જોગવાઇઓ છે ?
A 27%
B 17%
C
15%
D 7.5%
48 કોઇપણ ધર્મ
કે સંપ્રદાયમાં માનવું કે તેને અનુસરવું એ ……. છે ?
A ધાર્મિકતા B ધર્માંધતા
C ધર્મનિરપેક્ષતા
D બિનસંપેઅદાયિકતા
49 સંયુકત
રાષ્ટ્રોએ ક્યા વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ તરીકે જાહેર ર્ક્યું છે ?
A ઇ.સ. 1981 B ઇ.સ.1999
C ઇ.સ. 1987 D ઇ.સ.1985
50 ક્યો
અધિકાર બંધારણનું મહત્વનું લક્ષણ છે ?
A સમાનતાનો
અધિકાર
B સ્વતંત્રતાનો અધિકાર
C શોષણ વિરોધિ અધિકાર
D બંધારણીય ઇલાજનો અધિકાર
No comments:
Post a Comment