પ્રશ્નપત્ર 3.સામાન્યજ્ઞાન
1 આર્યો કઇ પ્રજાને નિષાદ કહેતા હતા ?
A દ્રવિડ
B મોંગોલૉઇડ
C આર્મેનોઇડ
D ઑસ્ટ્રોલૉઇડ
2 ભારતીય પ્રજા જીવનેને સમૃદ્ધ બનાવવામાં સૌથી
મોટો ફાળો કોનો છે ?
A નદીઓનો
B વન્ય જીવનનો
C પર્વતોનો
D વનસ્પતિનો
3 કૂચીપુડી નૃત્ય કયા પ્રદેશ સાથે સંકળાયેલ છે ?
A રાજસ્થાન
B ઓરિસા
C કેરળ
D આંધ્રપ્રદેશ
4 સંસ્કૃત સાહિત્યના પ્રથમા પંક્તિના શ્રેષ્ઠ
નાટયકાર
A મહાકવિ ભાસ
B કવિ ભારવિ
C મહાકવિ કાલિદાસ
D મહાકવિ ભવભૂતિ
5 નીચેનામાંથી કઇ કૃતિ મહાકવિ ભવભૂતિની નથી ?
A દૂતવાક્યમ્
B મહાવિરચરિતમ્
C માલતીમાધવ
D ઉતરરામચરિત
6 કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજયમાં આવેલું
છે ?
A તમિલનાડુ
B ગુજરાત
C મધ્યપ્રદેશ
D ઓરિસ્સા
7 અમદાવાદમાં સારંગપુર દરવાજા બહાર આવેલું કયું
સ્થાપત્ય દુનિયામાં જાણીતું છે ?
A ઝૂલતા મિનારા
B બાદશાહનો હજીરો
C ગોળ ગુંબજ
D લાલ બાગની
મસ્જિદ
8 બૃહદેશ્વર મંદિર માટે નીચેનું કયું વિધાન
સાચું છે ?
A તે ભારતનું સૌથી મોટું મંદિર છે
B તે ઓરિસ્સામાં આવેલું છે
C તેનો પડછાયો જમીન
પર પડતો નથી
D તે સંગેમરમરનું બનેલું છે
9 ભારતના બંધારણમાં કેટલી ભાષાને સ્થાન આપવામાં
આવ્યું છે ?
A 12
B
15
C 18
D 24
10 કબીરની રચનાઓ મુખ્ય કઇ ભાષામાં લખાયેલી છે ?
A અવધિ
B ભોજપુરી
C સધુંકડી
D પંજકડી
11 નીચેનામાંથી એક જોડકું ખોટું છે. તે શોધીને
લખો ?
A કવિ કલ્હણ- રાજતરંગિણી
D શંકરાચાર્ય – ભાષ્ય
C કવિ પમ્પા – આદિપુરાણ
D સોમદેવ – શાંતિપુરાણ
12 પારાની ભસ્મ કરી ઔષધ તરીકે વાપરવાની શરૂ કોણે
કરી હોવાનું મનાય છે ?
A નાગાર્જુન
B વરાહમિહિર
C આર્યભટ્ટ
D ચરક
13 બિહારના ભાગલપુર જિલ્લાના ક્યા સ્થળેથી 7.5 ફૂટ ઊંચી તામ્રમૂર્તિ મળી આવી છે ?
A નાલંદા
B તક્ષશિલા
C સુલતાનગંજ
D રાણીગંજ
14 નીચેના વિધાન પૈકી કયું વિધાન ખરું છે. તે
જણાવો ?
A વાસ્તુંશાસ્ત્ર એ ગણિતશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે
B વાસ્તુશાસ્ત્ર એ ખગોળશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે
C જ્યોતિષશાસ્ત્ર એ અર્થશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે
D વાસ્તુંશાસ્ત્ર એ
જ્યોતિષાશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે
15 અજંતા ઇલોરાની ગુફાઓ કયા રાજયમાં આવેલી છે ?
A ગુજરાત
B મહારાષ્ટ્ર
C મધ્યપ્રદેશ
D કર્ણાટક
16 દક્ષિણ ગુજરાતનું મહત્વનું સાંસ્કૃતિક નગર
ક્યું છે ?
A સાપુતારા
B ચોરવાડ
C ચાંપાનેર
D દમણ
17 નીચેના પૈકી ક્યું વિધાન ખરું છે. તે જણાવો ?
A મહાબલિપુરમ ચેન્નાઇથી 40 કિમી દૂર છે
B મહાબલિપુરમને સાત
પૈગોડાના શહેર તરીકે ઓળખવામાં આવે છે
C ચાલુક્ય મંદિરોમાં નાગર અને દ્રવિડ એમ બંને શૈલીનો ઉપયોગ થયો છે
D મહાબલિપુરમ વિશ્વભરમાં ધતુશિલ્પ્નાં બેનમૂન સ્થાપત્યો ધરાક છે
18 ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીનું
કામ કોને સોંપ્યું છે ?
A પુરાતત્ત્વ ખાતાને
B પ્રવાસન અને પર્યટન ખાતાને
C પર્યાવરણ ખાતાને
D શિક્ષણ ખાતાને
19 નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તે શોધીને ઉત્તર લખો ?
A પર્વતીય ક્ષેત્રમાં સીડી દાર ખેતરો બનાવી જમીન ધોવાણ અટકાવી શકાય
B પાકની ફેરબદલી અને
સિંચાઇ કરીને જમીનનું ધોવાણ અટકાવે શકાય
C ઢોળાવવાળા વિસ્તારમાં વૃક્ષારોપણ કરીને જમીન ધોવાણ અટકાવી શકાય
D પશુઓ દ્વારા થતું ચરાણ અટકાવીને જમીનનું
ધોવાણ અટકાવી શકાય
20 નીચેનાંમાંથી એક જોડકું ખોટું છે. તે શોધીને ઉત્તર લખો ?
A રોયલ બેંગલ ટાઇગર – પશ્વિમ બંગાળા
B સિંહ અભયારણ્ય – ગીર
C ઘુડખર - કચ્છનું મોટું રણ
D એક શિંગી ગેંડો – અસમ
21 ચિપકો આંદોલનના પ્રણેતા કોન હતા ?
A ઇન્દિરા ગાંધી
B જવાહરલાલ
C સરદાર પટેલ
D સુંદરલાલ બહુગુણા
22 ગુજરાતમાં કયા સ્થળે સરદાર પટેલ કૃષિ
યુનિવર્સિટી આવેલી છે ?
A વિજયવાડા
B દેલવાડા
C વાંસદા
D દાંતીવાડા
23 તેલિબિયાંમાં સૌથી વધુ મહત્વનું સ્થાન ક્યો
પાક ધરાવે છે ?
A સોયાબીન
B મગફળી
C તલ
D સરસવ
24 નીચેનાંમાંથી એક વિધાન ખરું નથી. તે
શોધીને લખો ?
A પંજાબને ઘઉંનો કોઠાર કહે છે
B પશ્વિમ બંગાળાને સોનેરી રેસાનો મુલક કહે છે
C ભારતમાં ગુજરાત
શેરડીના ઉત્પાદનમાં પ્રથમ છે
D ગુજરાતના ભાલ વિસ્તારમાં ભાલિયા ઘઉં થાય છે
23 ભારતના કેટલા ટકા શહેરોને પીવાલાયક પાણી
મળતું નથી ?
A 8%
B 12%
C 13%
D 18%
24 નીચેનાંમાંથી ક્યું જોડકું ખોટું છે તે જણાવો ?
A કૃષ્ણા નદી મુખત્રિકોણ પ્રદેશ – આંધ્ર પ્રદેશ
B મહાનદી મુખત્રિકોણ પ્રદેશ – ઓરિસ્સા
C ગોદાવરી નદી
મુખત્રિકોણ પ્રદેશ – ગુજરાત
D કાવેરી નદી મુખત્રિકોણ પ્રદેશ – તમિલનાડુ
25 હઝારીબાગ શાની ખાણો માટે જાણીતું છે ?
A તાંબાની
B અબરખની
C મૅગેનીઝની
D લોખંડની
26 નીચેનાંમાંથી એક જોડકું ખરું નથી તે શોધી
ઉત્તર લખો ?
A લોખંડ – ઝારખંડ
B અબરખ – ઉત્તર પ્રદેશ
C બૉક્સાઇટ – ઓરિસ્સા
D ચૂનાનો પથ્થર – મધ્ય પ્રદેશ
27 ઝરિયા અને રાણિગંજ શાના ઉત્પાદન માટે જાણીતા
છે ?
A કુદરતી વાયુ
B કોલસો
C ખનીજતેલ
D બાયોગૅસ
28 વિશ્વમાં સૌથી વધુ ઊર્જા સામાંથી મેળવે છે ?
A ખનીજ તેલમાંથી
B પરમાણુ
શક્તિમાંથી
C ખનીજ કોલસામાંથી
D કુદરતી વાયુમાંથી
29 નીચેનાંમાંથી એક જોડકું ખરું નથી તે શોધી
ઉત્તર લખો ?
A દિગ્બોઇ રિફાઇનરી – અસમ
B હલ્દિયા રિફાઇનરી – અરુણાચલ પ્રદેશ
C કોયલી રિફાઇનરી – ગુજરાત
D બરૌની રિફાઇનરી – બિહાર
30 નીચેનામાંથી ક્યા સ્થળે રેલવે એન્જિન
બનાવવાનું કારખાનું આવેલું છે ?
A જયપુર
B લખનૌ
C ઇંદોર
D વારાણસી
31 નીચેનામાંથી ક્યા સ્થળે ગરમ કાપડની મિલો
આવેલી છે ?
A અમૃતસર
B જયપુર
C કંડલા
D અજમેર
32 ક્યા યાત્રાધામ ખાતે યાત્રીકોની સુવિધા માટે
રોપ-વે બનાવ્યો છે ?
A જૂનાગઢ
B સાપુતારા
C સોમનાથ
D અંબાજી
33 ભારતની પૂર્વ મધ્ય-રેલવેનું મુખ્યાલય ક્યા
શહેરમાં છે ?
A હાજીપુર
B હુબલી
C માલેગાંવ
D ઇન્દોર
34 નીચેનામાંથી એક જોડકું ખોટું છે તે જણાવો ?
A પૂર્વ રેલવે – કોલકાતા
B દક્ષિણ રેલવે – ચેન્નાઇ
C પશ્વિમ રેલવે – મુંબઇ
D ઉત્તર રેલવે – જયપુર
35 આર્થિક ર્દષ્ટિએ ભારત કેવો દેશ છે ?
A વિકસિત
B સમૃદ્ધ
C વિકાસશીલ
D અલ્પવિકસિત
36 વિકાસશીલ દેશોની ઓળખ માટેનું મુખ્ય લક્ષણ
ક્યું છે ?
A ભાવ વધારો
B ગરીબી
C નીચી માથાદીઠ આવક
D વસ્તી વધારો
37 મિશ્ર અર્થતંત્રમાં નીચેના પૈકી કઇ એક
મર્યાદા જોવા મળે છે ?
A આર્થિક સાતત્યનો
અભાવ
B બિનકાર્યક્ષમતા
C આર્થિક અવ્યવસ્થા
D ઉત્પાદનાના સાધનોનો બગાડ
38 આર્થિક ઉદારીકરણની નીતિ એ કેવા બજારની આર્થિક નીતિ છે ?
A અંકુશિત
B જથ્થાબંધ
C છૂટક
D મુક્ત
39 વૈશ્વિકીકરણનો ખ્યાલ કોની સાથે સંકળાયેલો છે ?
A વિદેશની નાણાંકીય નીતિ B રાજકોશીય નીતિ
C ઔદ્યોગિકનીતિ
D વિદેશવ્યાપાર
અંગેની નીતિ
40 ગરીબી ઉદભવના સામાજિક કારણોમાં એક કારણ ખોટું
છે તે જણાવો ?
A નિરક્ષરતા
B મોટાં કુટુંબની
ઝુબેશ
C સંગઠનનો અભાવ
D સામાજિક પછાત
પણું
41 આયોજનાના પાંચ દાયકા દરમિયાન ભારતના આર્થિક વિકાસનો દર કેટલા ટકા રહ્યો છે ?
A 3.5 થી 4
%
B 6 થી 6.25%
C 4 થી 4.5 %
D 3 થી 3.5 %
42 ભારતમાં ખેત આધારી ચીજવસ્તુઓ સિવાયની
ચીજવસ્તુઓને પ્રમાણીત કરવા …. માર્ક વપરાય છે ?
A આઇ.એમ.એસ.
B આઇ.એસ.આઇ.
C એફ.એસ.આઇ.
D એગમાર્ક
43 ગ્રાહક અધિકારોની ઘોષણા કઇ સાલમાં કરવામાં
આવી હતી ?
A ઇ.સ. 1962 માં
B ઇ.સ. 1972 માં
C ઇ.સ. 1947 માં
D ઇ.સ. 1968 માં
44 મહિલા સશક્તિકરણની નીતિ ભારત સરકારે ક્યા
વર્ષમાં અમલમાં મૂકી ?
A ઇ.સ. 1991
B ઇ.સ. 2001
C ઇ.સ. 2002
D ઇ.સ 1992
45 ગુજરાતમાં કન્યા-કેળવણીના ઉત્તેજન માટે કઇ
યોજના અમલમાં મૂકવામાં આવી છે ?
A સરસ્વતી બૉન્ડ
B નર્મદા બૉન્ડ
C મહિલા બૉન્ડ
D વિદ્યાલક્ષ્મી
બૉન્ડ
46 ભારત માનવવિકાસ સૂચક આંકમાં વિશ્વના દેશોમાં
કેટલામાં ક્રમે છે ?
A 139
B 127
C 137
D 120
47 ભારતેની સામાજિક સંરચના શેના પર આધારીત છે ?
A સાંપ્રદાયિકતા
B ધર્મ
C જૂથવાદ
D જ્ઞાતિવાદ
48 નીચેનામાંથી એક વિધાન ખરું નથી તે શોધી ઉત્તર
લખો ?
A આતંકવાદી વિસ્તારમાં રહેતા લોકો અન્ય પ્રદેશમાં ધંધાર્થે જાય છે
B આતંકવાદને લીધે સાંપ્રદાયિક ઝઘડાઓ વારંવાર થાય છે
C આતંકવાદના કારણે ભ્રાતૃભાવના ઓછી થતી જાય છે
D આતંકવાદ સમાજને
સંગઠન તરફ દોરી જાય છે
49 સંયુક્ત રાષ્ટ્રોએ ઇ.સ. 1981ના વર્ષને ક્યા વર્ષ તરીકે જાહેર ર્ક્યું છે ?
A આંતરરાષ્ટ્રીય બાળ વર્ષ
B આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ
C આંતરરાષ્ટ્રીય
વિકલાંગ વર્ષ
D આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ
50 સરકાર કેટલા વર્ષ સુધી વિકલાંગોને મફત શિક્ષણ
આપે છે ?
A 21 વર્ષ
B 18 વર્ષ
C 17 વર્ષ
D 22 વર્ષ
No comments:
Post a Comment