પ્રશ્નપત્ર 5 .સામાન્યજ્ઞાન
1 પેઢી દર પેઢી જે કાંઇ જીવનમાં મળે તેને શું કહેવાય ?
A જાગીર B વૈભવ
C જ્ઞાન D વારસો
2 વિદેશી પ્રજાનું ભારતીય કરણ કરવામાં
A લગ્નસંબંધો,કૌટુંબિકસંબંધો
અને સામાજીક સંબંધો જવાબદાર છે.
B તેમનું ફરજીયાત ધર્મપરિવર્તન જવાબદાર છે
C તેમનું ફરજીયાત ભાષાપરિવર્તન જવાબદાર છે
D તેમનું ફરજીયાતા જાતિ પરિવર્તન જવાબદાર છે
3 હડપ્પીય સંસ્કૃતિનુ ઉત્ખનન સ્થળ ભીમબેટકા ક્યા રાજ્યમાં આવેલું છે ?
A રાજસ્થાન B તમિલનાડુ
C ગુજરાત D મધ્યપ્રદેશ
4 ભરતનાટ્યમ્ ના જાણીતા નૃત્યકાર ?
A મૃણાલીની સારાભાઇ
B શોભા નાયડુ
C બીરજુ મહારાજ C અંજના ઝવેરી
5 અમીર ખુસરો કોના સમયમાં થઇ ગયાં?
A બાબર
B હુમાયુ
C શાહજહાં
D અલ્લાઉદીન ખીલજી
6 એક મંદિર છે. જેનો આકાર રથ જેવો છે. તેને બાર પૈડા છે.અને જેને સાત ઘોડા ખેંચી
રહ્યા છે?
A કોર્ણાર્કનું સૂર્યમંદિર
B મોઢેરાનું સૂર્યમંદિર
C ખજૂરાહોનુંમંદિર D કૈલાસનાથ
મંદિર
7 મૌર્યકાળના સ્થાપત્યની સૌથી મોટી ઉપલબ્ધિ કઇ છે ?
A સાંચીનો સ્તૂપ B મહાબલીપુરમ
C સોમનાથ D પેગોડા
8 એક કવિ ઇતિહાસકાર,રહસ્યવાદી સંત
અને સંગીતકાર તરીકે કોની ગણના થાય છે ?
A ઝીયાઉદીન બરનીની
B હઝરત નિઝામુદીન ઓલીયાની
C અમીર ખુશરોની
D મુલ્લા દાઉદની
9 સંગમ સાહિત્યના ગ્રંથ પૈકી વ્યાકરણનો ગ્રંથ કયો છે ?
A પથ્થુપાતુ B તોલકાપ્પિયમ્
C કુરલ D મણિમેખલાઇ
10 અમીર ખુશરો દિલ્લીની આજુબાજુ બોલાતી ભાષાને શું કહેતો હતો ?
A ફારસી B હિંદવી
C ઉર્દૂ D ભારતી
11 કઇ વિદ્યાપીઠમાં સ્વતંત્ર રસાયણ શાળા અને ભટ્ઠીઓ હતી ?
A વલભી B વિક્રમશીલા
C નાલંદા D તક્ષશિલા
12 કયા ખગોળશાસ્ત્રીએ ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે.એમ સાબિત
ર્ક્યું હતું ?
A સુશ્રુત B ચરક
C વરાહમિહિર D આર્યભટ્ટ
13 સ્થાનિક માછીમારો એલિફન્ટાની ગુફાઓને કયા નામે ઓળખે છે ?
A ત્રિમૂર્તિ B ધારાપુરી
C ધારાગુફાઓ D શિવપુરી
14 દેશ-વિદેશના હજારો પ્રવાસીઓ ક્યા મંદિરના વાસ્તુકલા અને મૂર્તિકલાના શિલ્પો
જોઇ
આશ્ર્વર્યચક્તિ થઇ જાય છે ?
A ખજૂરાહોનાં B કોણાર્કના
C મોઢેરાના સૂર્યમંદિરના D હમ્પીના
15 ક્યા પ્રાણીનો શિકાર કરવો એ કાનૂની ગુનો છે ?
A ઘોડો B હરણ
C ઊંટ D ગાય
16 માનસ વન્ય જીવન અભયારણ્ય ક્યા રાજયમાં આવેલું છે ?
A નાગાલેન્ડ B ત્રિપુરા
C અસમ D મેઘાલય
17 સ્પષ્ટ વાવેતર વિસ્તાર ભારતના ક્યા રાજયમાં સૌથી વધારે છે ?
A હિમાચલપ્રદેશ B અરૂણાચપપ્રદેશ
C પંજાબ
D અસમ
18 વિશ્વ પર્યાવરણદિન કયા દિવસે ઊજવવામા6 આવે છે ?
A
29 ડિસેમ્બર B 5 જૂન
C 4 ઑકટોબર
D
21 માર્ચ
19 પડતર અને બિનઉપજાઉ જમીન પર કયા કાર્યક્રમ દ્વારા વૃક્ષારોપણ કરી જંગલોનું
પ્રમાણ
વધારવાનું નક્કી કરવામાં આવ્યુ છે ?
A પર્યાવરણ
બચાવો કાર્યક્રમ
B જૈવ આરક્ષિત ક્ષેત્ર કાર્યક્રમ
C સામાજિક વનીકરણ કાર્યક્રમ
D જમીન નવીનીકરણ કર્યક્રમ
20 દુનિયામાં ચાનું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે ?
A બ્રાઝિલ
B ચીન
C ઇંગ્લેન્ડ D ભારત
21 ભારતમાં કયા રાજયમાં રબરનું સૌથી વધુ ઉત્પાદન થાય છે ?
A પંજાબ
B કેરળ
C ઉત્તર પ્રદેશ D મહારાષ્ટ્ર
22 નીચેનાંમાંથી એક વિધાન ખોટું છે. તે જણાવો ?
A કેરળમાં સૌથી
વધુ રબરનું ઉત્પાદન થય છે
B પશ્વિમ બંગાળાને
સોનેરી પાનનો મુલક કહે છે
C કર્ણાટકનો
કૂર્ગ વિસ્તાર કૉફીના ઉત્પાદન માટે જાણીતો છે
D ગુજરાતનો કાનમ
પ્રદેશ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે
23 ભારતમાં જળ સંસાધનોનો સૌથી વધુ ઉપયોગ કયા ક્ષેત્રમાં થાય છે ?
A મકાન બાંધકામ
B ઉદ્યોગ
C ઘરવપરાશ D સિંચાઇ
24 ભારતના કેટલા ટકા શહેરોને પીવાલાયક પાણી મળતું નથી ?
A 8% B
12% C
13% D 18%
25 ગુજરાતના ક્યા જિલ્લામાં મૅંગેનીઝ મળી અવે છે ?
A પંચમહાલ
B જામનગર
C સુરત
D બનાસકાંઠા
26 ભારતમાં જાહેર ક્ષેત્રની પ્રથમ રિફાઇનરી ક્યા સ્થળે સ્થાપવામાં આવી છે ?
A ગુવાહાટી B કોયલી
C મથુરા D બરૌની
27 નરમકોક તરીકે ઓળખાતો કોલસો ક્યો છે ?
A ઍન્થ્રેસાઇટ B પીટ
C લિગ્નાઇટ
D બિટ્યુમિનસ
28 ક્યા સ્થળનું લોખંડ-પોલાદનું કારખાનું જર્મનીના સહયોગથી સ્થપાયું છે ?
A ભિલાઇ
B રાઉલકેલા
C દુર્ગાપુર D બોકારો
29 હાલમાં ભારતમાં લોખંડ-પોલાદના કારખાનાનો વહીવટ કોણ સંભાળે છે ?
A GMDC B
GAIL
C SAIL D
ONGC
30 ભારતમાં સૌથી વધુ સમાચારપત્રો કઇ ભાષામાં પ્રગટ થાય છે ?
A ગુજરાતી B હિન્દી
C અંગ્રેજી D મરાઠી
31 એન્નોર મહાબંદર ક્યા રાજયમાં આવેલું છે ?
A આંધ્ર પ્રદેશ B ઓરિસ્સા
C કર્ણાટક D તમિલનાડુ
32 રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં –35 ક્યા દેશની સરહદે આવેલો છે ?
A પાકિસ્તાન
B નેપાળ
C ભૂતાન
D બાંગ્લાદેશ
33 વિકાસશીલ દેશોનું સામાજિક માળખું કેવું છે ?
A પ્રગતિશીલ B વિકાસ માટે
પ્રોત્સાહક
C દ્વિમુખી
D પછાત અને
રૂઢીચુસ્ત
34 સમાજવાદી પદ્ધતિમાં નીચેના પૈકી ક્યો એક ગેરલાભ છે ?
A ઇજારાશાહી પ્રવર્તે છે
B ઉત્પાદનના સાધનોનો પુરેપુરો ઉપયોગ થાય છે
C નાણાં અને ભાવતંત્રનો પુરો ઉપયોગ થઇ શક્તો નથી
D ગ્રાહકોનું શોષણ થાય છે
35 રાજયની ખર્ચ અને આવક અંગેની નીતિ એટલે ?
A રાજકોશીય નીતિ B વ્યાપાર નીતિ
C નાણાકીય નીતિ D ઋણઅંગેની નીતિ
36 W.T.O.માં જોડાવાથી વિશ્વવ્યાપારમાં ભારતનો હિસ્સો કેટલો થશે ?
A 2 ટકા B 11
ટકા
C 1.5 ટકા D 1 ટકા
37 કઇ યોજનાથી મહિલાઓને સ્વરોજગારીના હેતુસર સબસિડી આપવામાં આવે છે ?
A જવાહર ગ્રામ સમૃદ્ધ યોજના
B જવાહર શહેરી સ્વરોજગાર યોજના
C પ્રધાનમંત્રી રોજગાર યોજના
D સુવર્ણયજયંતી શહેરી સ્વરોજગાર યોજના
38 આયોજનાના પાંચ દાયકા દરમિયાન ભારતના આર્થિક વિકાસનો દર કેટલા ટકા રહ્યો છે ?
A 3.5 થી 4
% B
6 થી 6.25%
C 4 થી 4.5 % D
3 થી 3.5 %
39 નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ કેવા દેશોમાં પ્રચલીત છે ?
A વિકસિત
B વિકાસશીલ
C અલ્પવિકસિત
D ગરીબ
40 ગ્રાહક જાગૃતિ માટે પ્રકાશિત થતા સામાયિકો પૈકી ક્યું એક સામાયિક છે ?
A ગ્રાહક શિક્ષણ
B ગ્રાહક
એંજન્સી
C આઉટસાઇડ D ઇનસાઇડ
41 રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ ક્યા સ્થળે આવેલું છે ?
A કોલકાતા B મુંબઇ
C દિલ્લી D ભોપાલ
42 આવશ્યક ચીજવસ્તુઓ અંગેનો ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો ?
A ઇ.સ. 1958માં
B ઇ.સ 1953માં
C ઇ.સ 1955માં
D ઇ.સ.1986માં
43 ઇ.સ. 2003માં ભારતમાં
પુરુષોનું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષ હતું ?
A 63.82 % B
61.82 %
C 68.80
% D
62.80 %
44 સંયુક્ત રાષ્ટ્રો(યુ.એન.)એ ઇ.સ. 1975 – 85ના દસકાને ….. તરીકે જાહેર
ર્ક્યો ?
A મહિલા દસકા
B મહિલા જાગૃતિ
દસકા
C સ્ત્રી-જાગૃતિ દસકા
D સ્ત્રી શિક્ષણ
દસકા
45 ભારતના કયા રાજયમાં બળવાખોરી ચાલતી નથી ?
A અસમ B છત્તીસગઢ
C આંધ્ર પ્રદેશ D ગુજરાત
46 નબળા વર્ગોમા સામાજિક પરિર્વતન,ક્ષમતા અને માનવગરિમા માટે કામ કરનારને ક્યા
રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનવામાં આવે છે ?
A પંડિત જવાહરલાલ નેહરુ પુરસ્કાર
B મહાત્માં ગાંધી રાષ્ટ્રીય પુરસ્કાર
C નવભારત રાષ્ટ્રીય પુરસ્કાર
D ડૉ.આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર
47 માંડલ કમિશને કેટલી જાતિઓને પછાતવર્ગમાં સમાવી હતી ?
A 3763
B 3743
C 3875
D3083
48 નીચેના પૈકી કઇ પ્રવૃતિ અસામાજિક પ્રવૃતિ ગણાય
A શિષ્ટાચાર B ભ્રષ્ટાચાર
C ગુપ્તદાન D સૌજન્ય
49 કોઇ પણ પોતાના મૂળભૂત અધિકારોના રક્ષણ માટે કઇ અદાલતમાં દાદ માગી શકે છે ?
A તાલુકા અદાલત
B વડી અદાલત
C જિલ્લા અદાલત
D સેસન્સ અદાલત
50 સમાજની રચનાના માળખામાં તથા સામાજિક સંસ્થાઓમાં આવતા બદલાવને …… કહે છે
A સાંસ્કૃતિક પરિવર્તન B ભૌતિક
પરિવર્તન
C સામાજિક પરિવર્તન
D જૈવિઅક પરિવર્તન
No comments:
Post a Comment