પ્રશ્નપત્ર 1.સામાન્યજ્ઞાન
1 માનવસમાજની
અદ્વિતીય લાક્ષણીકતા કઇ છે ?
A આહાર અને
નિંદ્રારા
B સંસ્કૃતિ
અને સભ્યતા
C પોશાક અને
ખોરાક
D ધર્મ અને
કલા
2 સાંસ્કૃતિક
વારસામાં કઇ બાબતોનો સમાવેશ થાય છે
A જંગલ, ઋતુઓ વગેરે
B તળાવો, સરોવરો વગેરે
C પહાડો,સાગરો વગેરે
D ઇમારતો,શિલાલેખો
વગેરે
3 નીચે પૈકી
કઇ ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ આધારિત નથી ?
A આયુર્વેદ
C યુનાની
C એલોપેથી
D નેચરોપેથી
4 ભારતનો કયો
ગ્રંથ સંગીતની ગંગોત્રી છે ?
A અથર્વવેદ
B સામવેદ
C યજુર્વેદ
D ઋગવેદ
5 પંડિત
સારંગદેવે કયા ગ્રંથનું સર્જન કર્યું હતું ?
A સંગીત
રતનાકર
B સંગીત
મકરંદ
C સંગીત
પારિજાત
D સંગીત સાગર
6 ક્યા
પંડિતે સંગીત રત્નાકરને સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે ?
A પંડિત બાબા હરીદાસ
B પંડિત પાનીકર
C પંડિત ભાષ્કર
D પંડિત
વિષ્ણુ નારાયણ ભાતખંડે
7 પ્રાચીન
ભારતનું સૌથી મોટું મંદિર કયું છે ?
A કૈલાસમંદિર
B મહાબલિપુરમ મંદિર
C કોર્ણાક
મંદિર
D બૃહદેશ્વર
મંદિર
8 તક્ષશિલાનો
ધર્મરાજિકાનો સ્તુપ કઇ શૈલીમાં છે ?
A દ્રવિડ
B મથુરા
C આર્યન
D ગાંધાર
9 અબુ ફઝલનો
પ્રખ્યાત ગ્રંથ
A બાબરનામા
B તવારીખ-એ-હિંદ
C આયના-એ-અકબરી
D તારીખે-એ-ફિરોજશાહી
10 પ્રાચીન
ભારતનો સૌપ્રથમ ઇતિહાસનો ગ્રંથ કયો છે ?
A રાજતરંગણી
B પૃથ્વીરાજરાસો
C વિક્રમાદેવચરિત
D હર્ષચરિત
11 નીચેનામાંથી
એક જોડકું ખોટું છે. તે શોધીને લખો ?
A પાણિનિ – અષ્ટધ્યાયી
B કૌટિલ્ય – અર્થશાસ્ત્ર
C અશ્વઘોષ – બુદ્ધચરિત
D શંકરાચાર્ય – ત્રિપિટિક
12 પૌરાણિક
પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ કોણ છે ?
A ધર્મકર્મા
B દેવકર્મા
C ઇન્દ્રકર્મા
D વિશ્વકર્મા
13 આધુનિક
વિશ્વને કોને નાનું બનાવ્યું છે ?
A વાહવ
વ્યવહાર
B શિક્ષણ
C વિજ્ઞાન
અને ટેકનોલૉજી
D વસ્તી
વધારો
14 અજંતા
ઇલોરાની ગુફાઓ કયા રાજયમાં આવેલી છે ?
A ગુજરાત
B મહારાષ્ટ્ર
C મધ્યપ્રદેશ
D કર્ણાટક
15 ગણગોર કયા
રાજયનો મહત્વનો તહેવાર છે ?
A રાજસ્થાન
B અસમ
C મહારાષ્ટ્ર
D તમિલનાડુ
16 ચિતોડગઢ
અને રંણથંભોરના કિલ્લાઓ કયા રાજયમાં આવેલા છે ?
A મધ્યપ્રદેશ
B ઓરિસ્સા
C તમિલનાડુ
D રાજસ્થાન
17 વન્ય
જીવોનું સંરક્ષણ કરવા માટે સ્થપાયેલી સૌથી જૂની સંસ્થા કઇ છે ?
A રાષ્ટ્રીય સંગ્રાહલય
B ભારતીય સંગ્રાહલય
C મુંબઇ
પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ
D વન્ય જીવન
સલાહાકાર બોર્ડ
18 હૈદરાબાદમાં
ક્યુ સંગ્રાહલય આવેલું છે ?
A સાલારજંગ સંગ્રાહલય
B નિઝામ
સંગ્રાહલય
C આબાદગંજ
સંગ્રાહલય
D સુલતાનગંજ સંગ્રાહાલય
19 નીચેનામાંથી
કયું વિધાન ખોટું છે? તે શોધીને
ઉત્તર લખો ?
A પર્વતીય
ક્ષેત્રમાં સીડી દાર ખેતરો બનાવી જમીન ધોવાણ અટકાવી શકાય
B પાકની
ફેરબદલી અને સિંચાઇ કરીને જમીનનું ધોવાણ અટકાવે શકાય
C ઢોળાવવાળા વિસ્તારમાં વૃક્ષારોપણ કરીને જમીન
ધોવાણ અટકાવી શકાય
D પશુઓ દ્વારા થતું ચરાણ અટકાવીને જમીનનું ધોવાણ
અટકાવી શકાય
20 કઇ જમીનમાં
લોહ અને ઍલ્યુમિનિયમના સંયોજનોનું પ્રમાણ વધુ હોય છે ?
A રાતી જમીન
B પડખાઉ જમીન
C રણપ્રકારની
જમીન
D કાંપની જમીન
21 ભારતના
બંધારણમાં સુધારો કરી ઇ.સ.1976માં ……. માં વનસંરક્ષણ માટે જોગવાઇ કરાઇ
A બંધારણના
આમુખમાં
B બંધારણની
કલમ નંબર 51
(ક)
C રાજનીતિના
માર્ગદર્શન સિદ્ધાંતો અને નાગરિકની મૂળભૂત ફરજો
D સરકારના
કાયદામાં
22 ઉત્તરાખંડ
રાજયમાં આવેલું જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું છે ?
A પંચમઢી
B સિમિલિપાલ
C નંદાદેવી
D સુંદરવન
23 સર્પોના
સંદર્ભમાં ઉપયોગી વનસ્પતિ નીચેનામાંથી કયા ઉપવનમાં મળી આવે છે ?
A
ઇરિંગોલ કાવૂ
B કિંકડી
C લિંગદોહ
D દેવરહતી
24 નીચેના
પૈકી કયો પાક રવી પાક છે ?
A ઘઉં
B બાજરી
C કપાસ
D જુવાર
25 જમીનની
તીવ્ર અસમાનતા દૂર કરવા કોણ્ર “ભૂદાન યજ્ઞ” ચલાવ્યો હતો ?
A મોરારજી દેસાઇ
B વિનોબા
ભાવે
C કાકાસાહેબ કાલેલર
D ગાંઘીજી
26 નીચેનાંમાંથી
કયો પાક જાડા ધાન્ય પાક તરીકે ગણાતો નથી ?
A મકાઇ
B જવ
C બાજરી
D ઘઉ
27 બીજી સદી
દરમિયાન કાવેરી નદી પર કઇ યોજનાનું નિર્માણ થયુ હતું ?
A ગ્રેન્ડ
કેન્યા નહેર
B ગ્રન્ડ
ઍનિકટ નહેર
C આંધ્રનહેર
D ઇન્દિરા નહેર
28 નીચેનાંમાંથી
ક્યું જોડકું ખોટું છે તે જણાવો ?
A ભાખડા-નાગંલ યોજના – સતલુજ
B હીરાકુંડ યોજના – મહાનદી
C નાગાર્જુન
યોજના – ગોદાવરી
નદી
D કૃષ્ણરાજસાગર યોજના – કાવેરી નદી
29 રેતી અને
પાણીના મિશ્રણને શું કહે છે ?
A ગેલેના
B આગ્રેના
C મોરટાર
D મોરક્ષાર
30 નીચેનાં
વિધાનોમાંથી એક વિધાન ખરું નથી તે શોધી ઉત્તર લખો ?
A બૉક્સાઇટની
કાચી ધાતુ ઍલ્યુમિનિયમ તરીકે ઓળખાય છે
B ચૂનાના પથ્થરનો ઉપયોગ મોટા ભાગે સિમેન્ટ
બનાવવામાં થાય છે
C સીસું
મુલાયમ પણ ભારે ધાતુ છે
D પૃથ્વીન મોટાભાગના ખડકોમાં લોખંડના તત્વો મળી
આવે છે
31 ક્યા
પ્રકારના કોલસાને ગરમ કરતા તેમાંથી ડામર મળે છે ?
A બિટ્યુમિનસ
B લિગ્નાઇટ
C ઍન્થ્રેસાઇટ
D પીટ
32 ભારતનું
સૌથી મોટું વિન્ડફાર્મ ગુચ્છ કયા રાજયમાં છે ?
A મહારાષ્ટ્ર
B ગુજરાત
C તમિલનાડુ
D આંધ્ર પ્રદેશ
33 ધુવારણ – ગુજરાત, શિવસમુદ્રમ્ -
A ઓરિસ્સા
B મહારાષ્ટ્ર
C કર્ણાટક
D મધ્ય પ્રદેશ
34 નીચેનામાંથી
ક્યા સ્થળે રેશમી કાપડ બનાવવાની મિલો આવેલી છે ?
A અમૃતસર
B લુધિયાણા
C રાજકોટ
D મુર્શિદાબાદ
35 નીચેનામાંથી એક જોડકું ખોટું છે ઉત્તર શોધી લખો ?
A રેલવે એંજિન – ચિત્તરરંજન
B જહાજ બાંધ
કામ – કંડલા
C રેલવે દબ્બા – પેરામ્બુર
D હવાઇ જહાજ – કોરાપુટ
36 ઑઇલ
ઇન્ડિયા લિમિટેડ ક્યા ક્ષેત્રનો ઉદ્યોગ છે ?
A સંયુક્ત
B જાહેર
C ખાનગી
D સહકારી
37 ભારતનો
વિદેશ વ્યાપાર ક્યા દેશો સાથે વધુ થાય છે ?
A રશિયા
B યૂ.એસ.એ.
C જાપાન
D ચીન
38 પરિવહનના
કારણે કઇ પ્રક્રિયાને વેગ મળ્યો છે ?
A ઉદારીકરણ
B ખાનગીકરણ
C વૈશ્વિકીકરણ
D ઉદ્યોગીકરણ
39 ક્યા
અર્થતંત્રમાં બજારો સંપૂર્ણ મુક્ત હોય છે ?
A સમાજવાદી
B મિશ્ર
C સામ્યવાદી
D મૂડીવાદી
40 મિશ્ર
અર્થતંત્રમાં નીચેના પૈકી કઇ એક મર્યાદા જોવા મળે છે ?
A આર્થિક
સાતત્યનો અભાવ
B બિનકાર્યક્ષમતા
C આર્થિક અવ્યવસ્થા
D ઉત્પાદનાના સાધનોનો બગાડ
41 વિશ્વ
વ્યાપાર સંગઠનનું વડું મથક ક્યા આવેલું છે ?
A બેલગ્રેડ
B વિયેના
C જીનીવા
D પૅરિસ
42 નાણાંનો
પુરવઠો નક્કી કરવાની, ફેરફાર
કરવાની, ફાળવણી
કરવાની નીતિ એટલે …
A વિનિમયદરની
નીતિ
B નાણાકીય
નાતિ
C રાજકોષિય
નીતિ
D વિદેશ નીતિ
43 સુવર્ણજ્યંતિ
શહેરી રોજગાર યોજના એ ક્યા પ્રકારની રોજગાર યોજના છે ?
A વેતનયુક્ત રોજગારીનો કાર્યક્રમ
B સમાન રોજગારીનો કાર્યક્રમ
C રોજગારી સહાયક કાર્યક્રમ
D સ્વરોજગારી
કાર્યક્રમ
44 રૂપિયાની
ખરીદી શક્તિ ઘટવાનું મુખ્ય કારણ ક્યું છે ?
A મૂડીવધારો
B વસ્તીવધારો
C ભાવવધારો
D માંગવધારો
45 ગ્રાહક
અધિકારોની ઘોષણા કઇ સાલમાં કરવામાં આવી હતી ?
A ઇ.સ. 1962 માં
B ઇ.સ. 1972 માં
C ઇ.સ. 1947 માં
D ઇ.સ. 1968 માં
46 ઇ.સ. 2005ના વર્ષને ક્યા વર્ષ તરીકે ઓળખવામાં આવે છે ?
A રાષ્ટ્રીય પર્યાવરણ વર્ષ
B રાષ્ટ્રીય
મહિલા વર્ષ
C રાષ્ટ્રીય સાક્ષરતા વર્ષ
D રાષ્ટ્રીય જાગરણ વર્ષ
47 કેન્દ્રનાં
ક્યા સંસદગૃહમાં કોઇ અનામત બેઠકો રાખવામાં આવી નથી ?
A રાજયસભા
B લોકસભા
C વિધાનસભા
D વિધાન પરિષદ
48 એન.ડી.એફ.બી
અને બી.એલ.ટી.એફ આ બે બળવાખોર સંગઠનો કઇ માગણી કરી રહ્યાં છે ?
A બૃહદ બોડોલેન્ડ
B અલગ
બોડોલેન્ડ
C બૃહદ અસમ
D બૃહદ
નાગાલૅન્ડ
49 ઇ.સ. 1983થી 1992ના દાયકાને કોણે વિકલાંગ દાયકા તરીકે જાહેર
કોણે ર્ક્યો છે ?
A ભારત સરકારે
B યુનેસ્કોએ
C વિશ્વ-આરોગ્ય
સંસ્થાએ
D સંયુક્ત
રાષ્ટ્રોએ
50 90 દેશોમાં
ભ્રષ્ટાચારમાં ભારતનું સ્થાન …
A 10મું
B 69મું
C 40મું
D 60મું
પ્રશ્નપત્ર 2 .સામાન્યજ્ઞાન
1 કઇ સંસ્કૃતિના લોકોએ ભારતની સંસ્કૃતિના
દેહપીંડ ઘડવામાં ફાળો
આપ્યો છે ?
A ચીની સંસ્કૃતિ
B મિસરસંસ્કૃતિ
C ગ્રીક સંસ્કૃતિ
D સિંધુખીણ
સંસ્કૃતિએ સંસ્કૃતિ
2 નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે. તે જણાવો
A ભારત અનેક વિચારધારનું સંગમ તિર્થ છે
B ભારતનો વારસો સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ છે
C વારસો એ આપણને
લોકોની ભેટ છે
D ભારતની પ્રજાએ સર્વ જીવો પ્રત્યે સમભાવ કેળવ્યો છે
3 ગુજરાતમાં જરદોશીવર્ક ક્યા થાય છે ?
A પાલનપુર
B સુરત
C ખંભાત
D જામનગર
4 કથક કયા રાજયનો લોકપ્રિય નૃત્ય પ્રકાર છે ?
A તમિલનાડુ
B અસમ
C કેરળ
D કર્ણાટક
5 થંજાવુર ખાતે કયાં વંશની રજધાની હતી ?
A ચોલ વંશ
B પહલવ વંશ
C ગુપ્ત વંશ
D સોલંકી વંશ
6 ભારતીય શિલ્પ સ્થાપત્યનો આરંભ નીચેમાંથી કઇ
સંસ્કૃતિ દરમિયાન થયો હતો ?
A મિસર
B ઉત્તર વેદકાલીન
C વેદકાલીન
D હડપ્પીય
7 બ્રાહ્મણગ્રંથોના પરિશિષ્ટ તે ?
A સ્મૃતિગ્રંથો
B દાર્શનિકગ્રંથો
C આરણ્યકો ગ્રંથો
D વેદગ્રંથો
8 કશ્મીરના ઇતિહાસને આલેખતો મહત્ત્વનો ગ્રંથ
કયો છે ?
A કથાસરિતસાગર
B સુબોધસરિતસાગર
C ગીતગોવિંદસાગર
D રાજતરંગણી
9 સોળમાં જૈન તિર્થકરના જીવનને આલેખતું કયું
પુસ્તક કવિ પોન્નાએ તૈયાર ર્ક્યું ?
A પાશ્વપુરાણ
B મહાવીરપુરાણ
C આદિપુરાણ
D શાંતિપુરાણ
10 કુષાણ રાજવીના સમયની બુદ્ધની પ્રતિમાઓ
ક્યાંથી પ્રાપ્ય થઇ છે ?
A હડપ્પા
B ચેન્નાઇ
C પાટણ
D તક્ષશિલા
11 બ્રહ્મસિંદ્ધાત ગ્રંથ કોણે લખ્યો હતો ?
A આર્યભટ્ટ
B વિશ્વકર્મા
C બ્રહ્મગુપ્તે
D બ્રાભ્રવ્ય
12 તાજમહલ કઇ નદી કિનારે આવેલો છે ?
A ગંગા
B યમુના
C સાબરમતી
D બ્રહ્મપુત્રા
13 નીચેનામાંથી ક્યા શહેરને સાત પેગોડાના શહેર
તરીકે ઓળખવામાં આવે છે ?
A તિરુવનંતપુરમ્
B કાંચી
C મહાબલિપુરમ્
D ત્રિવેન્દ્રમ
14 નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે. તે જણાવો ?
A ઇલોરાની ગુફાઓનું આકર્ષણ કૈલાસમંદિર છે
B અજંતાની ગુફાઓ મહારાષ્ટ્રનાં ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે
C ઇલોરાની ગુફાની
સંખ્યા 30 છે
D કૈલાસમંદિર 50 મીટર લાંબુઅને 33 મીટર પહોળું છે
15 એલ.ડી. ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડોલોજી નામનું
સંગ્રાહલય ક્યાં આવેલું છે ?
A વડોદરા
B પાટણ
C અમદાવાદ
D દિલ્લી
16 નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે. તે જણાવો ?
A સહસ્ત્રલિંગતળાવ – પાટણ
B મલાવ તળાવ – ધોળકા
C રાણકી વાવ – અડાલજ
D નવઘણ કૂવો – જૂનાગઢ
17 નીચેનામાંથી કઇ પદ્ધતિથી જમીન ધોવાણ થતું નથી ?
A કોતર થકી
ધોવાણ
B જંગલો થકી ધોવાણ
C પવન થકી ધોવાણ
D પડ – ધોવાણ
18 માનવ દ્વારા થતાં સંસાધનના વ્યવસ્થાપનને …. કહે છે ?
A આયોજન
B સંગ્રહ
C સંરક્ષણ
D નિયમન
19 વિશ્વ વનદિન કઇ તારીખે ઊજવાય છે ?
A 10 નવેમ્બર
B 4 ઑકટોબર
C 21 માર્ચ
D 5 જૂન
20 કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજયમાં આવેલો
છે ?
A અસમ
B કર્ણાટક
C મધ્ય પ્રદેશ
D ઉત્તરાખંડ
21ગુજરાતનો કયો પ્રદેશ ઘઊંના ઉત્પાદન માટે
જાણીતો છે ?
A કાનમ
B ચરોતર
C ભાલ
D નળકાંઠા
22 ભારતની રાષ્ટ્રીય આવકનો કેટલા ટકા હિસ્સો
કૃષિમાંથી પ્રાપ્ત થાય છે ?
A 72%
B 26%
C 62%
D 64%
23 નીચેનાંમાંથી એક જોડકું ખોટું છે. તે
શોધીને લખો ?
A જુવાર બાજરી – શુષ્ક ખેતી
B ઘઉં, કપાસ – સ્થળાંતરીત ખેતી
C ડાંગર,શેરડી – આર્દ્રત ખેતી
D ચા, કૉફી – બાગાયતી ખેતી
24 ભારતના કયા રાજયમાં તેના સ્પષ્ટ વાવેતર
વિસ્તારના સંદર્ભમાં સૌથી ઓછી સિંચાઇ થાય છે
?
A ઓરિસા
B મિઝોરમ
C જમ્મુ-કશ્મીર
D રાજસ્થાન
25 ગ્રાન્ડ ઍનિકટ નહેર કઇ સદીમાં નિર્માણ પામી ?
A ત્રીજી
B ચોથી
C બીજી
D પાંચમી
26 ભારતના કાચા લોખંડનો સૌથી મોટો આયાતકાર દેશ
ક્યો છે ?
A યૂ.એસ.એ.
B યૂ.કે.
C જાપાન
D દક્ષિણ કોરિયા
27 નીચેની કઇ ખનીજનો સમાવેશ સંચાલન શક્તિનાં
સાધનોમાં થાય છે ?
A કોલસો
B લોખંડ
C એસ્બેસ્ટોસ
D મૅંગેનીઝ
28 ગુજરાતમં પેટ્રોકેમિકલ્સ સંકુલ અને રાસાયણિક
ખાતરના કારખાન ક્યા શહેર નજીક વિકસ્યાંછે ?
A અમદાવાદ
B સુરત
C વડોદરા
D જામનગર
29 દેશમાં ગુજરાતમાં વધુ શું મળે છે ?
A પવનશક્તિ
B ભરતીશક્તિ
C ગોબરગૅસ
D સૂર્યશક્તિ
30 તાપી – ઉકાઇ જલવિદ્યુતમથક, કાવેરી -
A જલધારા વિદ્યુતમથક
B શ્રીરામ વિદ્યુતમથક
C શિવસમુદ્રમ્
વિદ્યુતમાથક
D ધુવારણ વિદ્યુતમથક
31 શણની બનેલી ચીજ વસ્તુઓમાં ભારતનું સ્થાન
કેટલામું છે ?
A પ્રથમ
B દ્વિતીય
C નવમું
D ચોથું
32 ભારતમાં ઉદ્યોગોનો આયોજનપૂર્વકનો વિકાસ ક્યારે થયો ?
A ઇ.સ. 1950
B ઇ.સ. 1951
C ઇ.સ. 1952
D ઇ.સ. 1954
33 વ્યાપાર પ્રવૃતિએ ક્યા પ્રકારની પ્રવૃતિ છે ?
A પ્રાથમિક
B માધ્યમિક
C તૃતિય
D દ્વિતિય
34 સૌરાષ્ટ્ર સાગર કિનારાને સાંકળતો ધોરી માર્ગ
ક્યા નામે ઓળખાય છે ?
A મેટ્રો હાઇવે
B કોરીડોર હાઇવે
C સાગર હાઇવે
D કોસ્ટલ હાઇવે
35 ઉત્પાદનમાં સાધનો કેટલા ઉપયોગો ધરાવે છે ?
A બે
B એક જ
C અનેક
D વૈકલ્પિક
36 વિકાસશીલ દેશોમાં કોનું પ્રભુત્વહોય છે ?
A પ્રાથમિક ક્ષેત્ર
B માધ્ય્મિક ક્ષેત્ર
C સેવાક્ષેત્ર
D એક પણ નહિ
37 વૈશ્વિકીકરણનો ખ્યાલ કોની સાથે સંકળાયેલો છે ?
A વિદેશની નાણાંકીય નીતિ
B રાજકોશીય નીતિ
C ઔદ્યોગિકનીતિ
D વિદેશવ્યાપાર
અંગેની નીતિ
38 લાંબા ગાળાંના સંદર્ભમાં કોઇપણ અર્થતંત્રનું
ધ્યેય શું હોવું જોઇએ ?
A આર્થિક વિકાસ
B આર્થિક વૃદ્ધિ
C ગરીબી નાબૂદી
D ટકાઉ વિકાસ
39 આપણા આયોજનની સૌથી નબળી કડી કઇ છે ?
A બેરોજગારીની
સમસ્યા
B રાષ્ટ્રીય આવકની સમસ્યા
C માળખાગત સુવિધાઓની સમસ્યા
D નિરક્ષરતાની સમસ્યા
40 નીચેના જોડકામાંથી એક જોડકું ખોટું છે તેવ
જણાવો ?
A સુવર્ણજયંતી ગ્રામ સ્વરોજગાર યોજના – SGSRY
B જવાહર ગ્રામ
સમૃદ્ધિ યોજના – JSRY
C સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના – SGRY
D પ્રધાનમંત્રી ગ્રામોદ્ધાર યોજના – PMGY
41 ISO નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા ક્યાં આવેલી છે ?
A દિલ્લીમાં
B ન્યૂ યૉર્કમાં
C પૅરિસમાં
D જીનીવામાં
42 કઇ વ્યક્તિને ગ્રાહક સુરક્ષાના જન્મદાતા
માનવામાં આવે છે ?
A એડોલ્ફ નાડાર
B રાલ્ફ નાડાર
C એડોલો રાલ્ફ
D હિમ્બલ નાડાર
43 કેરળમાં એક હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા
કેટલી છે ?
A 1067
B 1048
C 1086
C 1090
44 જીવનઘોરણ કોના દ્વારા મપાય છે ?
A વાર્ષિક આવક દ્વારા
B દૈનિક આવક
દ્વારા
C માથાદીઠ આવક
દ્વારા
D રાષ્ટ્રીય આવક દ્વારા
45 ભારતેની સામાજિક સંરચના શેના પર આધારીત છે ?
A સાંપ્રદાયિકતા
B ધર્મ
C જૂથવાદ
D જ્ઞાતિવાદ
46 અમૃતસરના સોવર્ણમંદિરમાંથી બળવાખોરોને હટાવવા
માટે કઇ કાર્યવાહી કરવામાં આવી હતી ?
A ઑપરેશન બ્લ્યુ
સ્ટાર
B ઑપરેશન ગોલ્ડન સ્ટાર
C ઑપરેશન વિજય
D ઑપરેશન અમૃતસર
47 બંધારણના ક્યા આર્ટિકલ પ્રમાણે રાજ્ય કોઇ પણ
નાગરિક પ્રત્યે ભેદભાવ રાખી શકશે નહિ ?
A 18
B 15
C 28
D 35
48 વિશ્વમાં સૌથી વધારે બાળ મજૂરો ક્યા દેશમાં
છે ?
A ચીન
B બ્રાઝિલ
C ભારત
D રશિયા
49 ભ્રષ્ટ્રાચાર એ કેવું કૃત્ય છે ?
A રાષ્ટ્ર વિરોધી
B સમાજવિરોધી
C પ્રાંતવિરોધી
D મહિલાવિરોધિ
50 કાયદાની ઓછી જાણકારી પાછળનું મહત્વનું કારણ ……….
A સાક્ષરતા
B નિરક્ષરતા
C ઉદાસીનતા
D અનિચ્છા
No comments:
Post a Comment