27 April 2013

પ્રશ્નપત્ર 19 .સામાન્યજ્ઞાન


પ્રશ્નપત્ર 19 .સામાન્યજ્ઞાન
Gujarat Gk Questions સામાન્ય જ્ઞાન ૧૮
1 અકીકના વેપારનું મહત્વનું કેન્દ્ર ગુજરાતમાં ક્યું છે?
A ખંભાત               B અમદાવાદ          C  સુરત               D  ડીસા
2 ક્યા દેશ માટે સૂજલામ સૂફલામ શબ્દો વપરાય છે?
        A ચીન                       B ગ્રીસ                        C  મ્યાન માર          D ભારત   
3 અતિ પ્રાચીન યુગથી ભારતની પ્રજા પર્યાવરણ પ્રેમી રહી છે,એમ શા પરથી કહી શકાય? તેના…..
        A  દેશ પ્રમથી         B વૃક્ષ પ્રેમથી        C ઉત્સવ પ્રેમથી        D કુટુંબ પ્રેમથી
4 કઇ પ્રજા ભારતની સૌથી પ્રાચીન પ્રજા છે?
        A  દ્રવિડ               B આર્મેનોઇડ            C નેગ્રીટો               D ઑસ્ટ્રેલોઇડ 
5 પ્રાકૃતિક વારસામાં કઇ બાબતોનો સમાવેશ થાય છે?
        A  સ્તૂપો અને ચૈત્યો   B મંદિરો,મસ્જિદો      C નદીઓ અને વૃક્ષો    D  રાજમહેલો,કિલ્લાઓ
6 ક્યા ઝાડમાંથી ટોપલા,કાગળ અને રેયોન બનાવી શકાય છે?
 ટીમરૂ               B દેવદાર                C વાંસ                 D સાગ
7 હિમાચલ અને જમ્મુ-કશ્મીરમાં ક્યાં ફળો વધુ થાય છે?
         સફરજન            B કેળા                   C દ્રાક્ષ                 D  સંતરા
8 પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત ક્યો છે?
        A  નહેરો               B વૃષ્ટિ                 C તળાવ               D કૂવા      
9 દક્ષિણ અને પૂર્વનાં રાજ્યોમાં સિંચાઇ શેના દ્વારા વધારે થાય છે
A તળોવો              B વરસાદ               C ટ્યુબવેલ            D નહેરો 
10 હિરાકુંડ યોજના કઇ નદી પર બનાવવામાં આવી છે?
        A ચંબલ               B કૃષ્ણા                 C મહા                 D ગોદાવરી
11 આદ્યુનિક યુગનું બીજું નામ ક્યું છે?
        A સત્યુગ              B આણુયુગ             C  કળિયુગ            D  ખનિજયુગ        
12 ક્યા ખનિજના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે?
        A તાંબુ                          B લોખંડ               C અબરખ             D એલ્યુમિનિયમ 
13 સોલાર બેટરીથી ચાલતા વાહનો કયા શહેરમાં વપરાય છે?
        A દિલ્હી                 B ચેન્નાઇ               C કોલકાત્તા            D મુંબઇ 
14 બાયોગેસ  મેળવી લીધા પછી વધેલા કચરામાંથી શું બને છે?
        A પથ્થર                B ખાતર                C પ્લાસ્ટિક            D માટી 
15 મોહેં-જો-દડો શહેરના રસ્તાઓની પહોળાઇ કેટલી હતી?
        A  12 મીટર           B  8.40 મીટર         C  9.75 મીટર         D 8 મીટર 
16 ત્રિમૂર્તિ નામની ભવ્ય મૂર્તિ કઇ ગુફામાં આવેલી છે?
A ઇલોરા               B એલિફન્ટા           C અજન્તા              D મહાબલિપુરમ્
17 કવિ તિરુવલ્લુરનો પ્રખ્યાત ગ્રંથ……
A મણિમેખલાઇ        B શીલપ્પતિકારમ્     C કુરલ                        D તોલકાપ્પિયમ્
18 શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન શાસ્ત્ર ક્યું છે?
        A ખગોળશાસ્ત્ર         B વૈદકશાસ્ત્ર           C વાસ્તુશાસ્ત્ર          D ગણિતશાસ્ત્ર
19 લીલાવતી ગણિત ગ્રંથ કોણે લખ્યો હતો?
        A વાગ્ભટ્ટે              B આર્યભટ્ટે             C બૌદ્વાયને            D ભાસ્કરાચાર્યે
20 કોનું શિલ્પ કલાની દષ્ટિએ આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવે છે?
        A બ્રહ્માનું              B નટરાજનું           C ગણપતિનું          D વિષ્ણુનું
21 ગણિતશાસ્ત્રના પિતા કોણ કહેવાય છે?
        A ચરક                B બ્રહ્મગુપ્ત            C આર્યભટ્ટ            D ભાસ્કરાચાર્ય
22 વિજ્ઞાન એટલે………
        A વ્યવસ્થિત જ્ઞાન    B વિશેષ જ્ઞાન         C સમૃદ્ધ જ્ઞાન         D વ્યવહાર જ્ઞાન
23 પ્રવાસન ઉદ્યોગથી રાજ્યને ક્યો લાભ થાય છે?
        A રાજકીય            B સાંસ્કૃતિક            C આર્થિક              D સામાજિક
24 બેકાર વ્યક્તિઓની નોંધણી કરવાનું કામ કઇ સંસ્થા કરે છે?
        A મામલતદાર કચેરી                         B રોજગાર વિનિમય કચેરી   
C જિલ્લા પંચાયત કચેરી                     D કલેક્ટર કચેરી
25 મહિલા સશક્તિકરણની નીતિ ભારત સરકારે ક્યા વર્ષમાં અમલમાં મૂકી?
        A1990                        B 2001               C 1992               D 2002
26 ભારતમાં દર એક લાખ વ્યક્તિએ ડૉક્ટરનું પ્રમાણ કેટલું છે?
        A 61                  B 25                  C 51                  D 15
27 ભારતના ક્યા રાજયમાં બળવા ખોરી નથી ચાલતી?
        A આસામ             B છત્તીસગઢ           C નાગાલેન્ડ          D ગુજરાત
28 ક્રાન્તિકારીઓનો મુખ્ય હેતુ…….
        A ભારતને આઝાદ કરવાનો હતો             B અંગ્રેજ શાસનના વિરોધી ન હતા
C ધર્મિક કટ્ટરવાદી હતા                       D અંગ્રેજ લોકોના વિરોધી હતા
29 નાગરિકતાનું અનિવાર્ય લક્ષણ ક્યું છે?
        A મિલકતો            B અધિકારો            C ફરજો               D સાક્ષરતા
30  શ્રમનું સસ્તામાં સસ્તું સાધન ક્યું છે?
        A વૃદ્ધો                 B પુરુષો               C બાળકો              D સ્ત્રીઓ
31  સરકારે કેન્દ્રિય લાંચરુશવત બ્યુરોની સ્થાપના ક્યારે કરી છે?
        A 1981               B 1964               C 1999               D 1951
32 એશિયામાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર ક્યા દેશમાં થાય છે?
        A સિંગાપુર            B ઇંગ્લેન્ડ              C અમેરિકા            D ભારત
33 ક્યા રાજયમાં સરના અને જહેડા ઉપવનો સમાજની માલિકીના છે?
        A ઝારખંડ             B બિહાર               C ઓરિસ્સા            D ઉત્તર પ્રદેશ
34 નવી દિલ્હીમાં આપણા ક્યા વારસાનું પ્રદર્શન કરતું સંગ્રહાલય છે?
        A રેલ્વે                 B ઉદ્યોગ               C ખગોળ              D વિજ્ઞાન
35 કોણાર્કનું સૂર્યમંદિર ક્યા રાજયમાં આવેલું છે?
        A ઓરિસ્સા            B આંધ્રપ્રદેશ          C ઝારખંડ             D છત્તીસગઢ
36 રાષ્ટ્રિય સ્મારકોની સારસંભાળ ક્યા ખાતાને સોંપવામાં આવી છે?
        A નાણાં               B શિક્ષણ              C પુરાતત્ત્વ           D જમીન-સંરક્ષણ
37 સંસાધનોના આયોજનથી શું પ્રદૂષણ મુક્ત રહે છે?
        A આબોહવા           B ખનિજો              C જંગલો              D પર્યાવરણ
38 ખનિજો ક્યા પ્રકારના સંસાધનો છે?
        A રેગોલિથ            B અનવીનીકરણીય   C માનવ સર્જિત       D નવીનીકરણીય
39 રેગોલીથમાં ફક્ત શું હોય છે?
        A માટીકણો            B ખનિજ દ્રવ્યો                C કાંકરા               D રીતી
40 ક્યા ભાગને નેશનલ મરીન પાર્ક તરીકે જાહેર કરવામાં આવ્યો છે?
        A મનારનો અખાત    B ખંભાતનો અખાતા  C કચ્છનો અખાત     D બંગાળાની ખાડી
41 વિક્રમચરિતમાં વૃક્ષોને કોની સમાન ગણવામાં આવ્યાં છે?
        A રાજા                        B સંતપુરુષ            C દેવ                 D ભગવાન
42 ક્યા સ્થળે તાપવિદ્યુત મથક સાથે જળવિદ્યુત મથક પણ આવેલું છે?
        A ધુવારણ             B ઉતરાણ             C ઊકાઇ               D સાબરમતી
43 સૌથી મોટું વિન્ડફાર્મ ગુચ્છ ભારતના ક્યા રાજ્યમાં છે?
        A તમિલનાડુ          B ગુજરાત             C કર્ણાટક              D મહારાષ્ટ્ર
44 લોખંડ અને પોલાદ ક્યા પ્રકારના ઉદ્યોગ છે?
        A સરકારી             B કૃષિ આધારિત      C ભારે                 D હલકો
45 ભારતનો પ્રથમ રેલમાર્ગ મુંબઇ અને ક્યા શહેર વચ્ચે શરૂ થયો હતો?
        A બાન્દ્રા               B થાણા               C પૂના                        D કલ્યાણ
46 વિકાસશીલ દેશોમાં કુલ વસ્તીના કેટલા ટકા લોકો ગરીબ છે?
        A 20                  B 40                  C 30                  D 50
47 અન્ન,વસ્ત્ર અને રહેઠાણની જરૂરિયાતોને કેવી જરૂરિયાતો કહે છે?
        A મોજશોખની જરૂરિયાતો                     B સુખસગવડની જરૂરિયાતો          
C પ્રાથમિક જરૂરિયાતો                                D કાર્યક્ષમતા જરૂરિયાતો
48 આર્થિક સુધારાનો યુગ ભારતમાં ક્યારથી શરૂ થયો?
        A 1991               B 2001               C 1951               D 1981
49 પ્રદૂષણ ફેલાતું અટકે તે માટે બળતણ તરીકે શાનો ઉપયોગ થાય છે?
        A ડીઝલ              B કેરોસીન             C પેટ્રોલ               D પ્રાકૃતિક વાયુ C.N.G.
50 દેશભરમાં કેટલા I.T.I. કેન્દ્રો કાર્યરત છે?
        A 720                 B 890                 C 4300               D 4600      

No comments: