27 April 2013

પ્રશ્નપત્ર 18 .સામાન્યજ્ઞાન


પ્રશ્નપત્ર 18 .સામાન્યજ્ઞાન
1 આપણી લોકમાતા કોણ કહેવાય છે
A   જાતક કથાઓ     B   નદીઓ                 C   ધાર્મિક કથાઓ       D  પંચતંત્રની કથાઓ
2 આધ્યાત્મિકતા અને ભૌતિકવાદનો સંગમ એ
A  ભારતીય સંસ્કૃતિનું ધ્યેય છે                    B   ભારતીય સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ છે     
C  કુદરતી સાધન છે                                      D  માનવસર્જિત સાધન છે
3 ઓરિસ્સામાં કઇ પ્રજા જોવા મળે છે ?
A  આલ્પાઇન              B  દ્વવિડ                   C  નિષાદ                  D  આર્યો
4 સંગીત પારીજાતના કર્તા કોણ છે ?
A પંડિત સોમદેવ         B  પંડિત સારંગદેવ     C  પંડિત નારદ           D  પંડિત અહોબલ
5 બધાં આભૂષણોમાં કયા આભૂષણો કીમતી મનાય છે ?
A  સોનાજડિત             B  અકીકજડિત             C ચાંદીજડિત              D  હીરાજડિત
6 ગુજરાતનું કયું શહેર પટોળા મટે પ્રખ્યાત છે ?
A  પ્રભાસપાટણ       B  જામનગર               C  ભુજ                         D  પાટણ
7 નીચેનાંમાંથી એક જોડકું ખરું નથી તે શોધી લખો
A  પંડિત નારદ – સંગીત મકરંદ                  B પંડિત અહોબલ – સંગીત પારિજાત
C  પંડિત સારંગદેવ – સંગીત રત્નાકર            D સ્વાની હરિદાસ – સંગીતસરિતા
8 ભારતય શિલ્પ-સ્થાપત્યનો આરંભ નીચેનામાંથી કઇ સંસ્કૃતિમાં થઇ ?
A  મિસર                   B  વેદકાલીન              C સિંધુખીણ                D ઉત્તર વેદકાલીન
9 કયા મુઘલ સમ્રાટનો સમય બાંધકામ ક્ષેત્રનો સુવર્ણયુગ કહેવાય છે ?
A  શાહજહાં                B  જહાંગીર                C અકબર                  D બાબર
10 નાલંદાની કોની તામ્રમૂર્તિ ભારતીય શિલ્પનું ગૌરવ ગણાય છે ?
A  રામની                  B  કૃષ્ણની                 C મહાવીરની              D  બુદ્ધની
11 દ્રવિડકુળની ભાષાઓમાં સૌથી પ્રાચીન ભાષા કઇ છે ?
A  તમિલ                  B  તેલુગ                   C  કન્નડ                    D  મલયાલમ
12 હિંદી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ કયો છે ?
A  કવિરાજરાસો       B  ગીતગોવિંદ             C  રાજતરંગિણી       D  પૃથ્વીરાજરાસો
13  દોહા : રહીમ , ભાવવાહી કાવ્યો: ……..  
A  કેશવદાસ               B  રાસબિહારી             C  બાબર                  D  અકબર
14 શૂન્યની શોધ કોણે કરી હતી ?
A  આર્યભટ્ટે                B  ભાસ્કરાચાર્યે                    C  વાગ્ભટ્ટે             D  ચરકે
15 વિજ્ઞાન અને ટેકનોલૉજીએ આધુનિક વિશ્વને કેવું બનાવ્યું છે ?
A  ઉદાર                   B  ધણું વિશાળ                    C  જાગ્રત                  D  નાનું
16 નીચેનાં માંથી કયું જોડકું ખરું નથી તે શોધીને લખો ?
A  અશ્વશાસ્ત્ર – શાલિહોત્ર                               B  કામસૂત્ર – ભાસ્કરાચાર્ય
C  અષ્ટાંગહ્યદય – વાગ્ભટ્ટ                            Dચિકિત્સાસંગ્રહ – ચક્રપાણિદત્ત
17 પટ્ટદકલનું સૌથી મોટું મંદિર ક્યું છે ?
A  વિરુપાક્ષનું                                      B  રાજરાજેશ્વરનું      
C  લાગુઆ માહદેવ મંદિર                     D  દુલાદેવ મંદિર
18 ગોવામાં પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર ક્યુ છે ?
A  ઍલિફન્ટાની ગુફાઓ                           B  સંત ફ્રાન્સિસની શબપેટી   
C  ખ્રિસ્તી દેવળો                                       D દરિયાકિનારો
19 આપણો પ્રવાસન-પર્યટન ઉધોગ કોના પર આધારીત છે ?
A  રાજયબંધારણ                                          B  સરકારની નીતિ   
C સુરક્ષિત પર્યાવરણ પર                             D સાંસ્કૃતિક વારસા પર
20 ખજૂરાહોના મંદિરો ક્યા રાજયમાં આવેલા છે ?
A  રાજસ્થાન              B  ઉત્તર પ્રદેશ             C  મધ્યપ્રદેશ              D  ઓરિસ્સા
21 ચંબલ નદીની ખીણમાં થયેલું ધોવાણ કયા નામે ઓળખાય છે ?
         A પડ ધોવાણ          B  બાંગર ધોવાણ       C  જળકૃતધોવાણ      D કોતર ધોવાણ
22 નીચેનામાંથી ક્યું સંસાધન કુદરતી નથી ?
        A જમીન              B જંગલો              C નહેરો               D ખનીજો
23 ચિપકો આંદોલનના પ્રણેતા કોન હતા ?
           A   ઇન્દિરા ગાંધી      B   જવાહરલાલ       C  સરદાર પટેલ         D   સુંદરલાલ બહુગુણા
24 નીચેનાંમાંથી  એક જોડકું ખોટું છે. તે શોધીને ઉત્તર લખો ?
           A  વન્ય પ્રાણી દિન – 4 ઑકટોબર             B   વિશ્વ પર્યાવરણદિન – 5 જૂન      
           C   વિશ્વ વનદિન – 10 ડિસેમ્બર               D     વનમહોત્સવ – જુલાઇ માસ
25 ભારતમાં અનાજનો સૌથી મહત્વનો પાક કયો છે ?
          A  જુવાર               B   બાજરી              C   ડાંગર             D   ઘઉં
26 ઇ,સ. 1950-51માં ભારતમાં અનાજનું કેટલા લાખ ટન ઉત્પાદન થયું હતું ?
        A 610                 B 510                 C 209                D 447 
27 કુદરત તરફથી આપણને કઇ અણમોલ ભેટ મળી છે ?
          A   ઝાકળ             B  હિમ                   C   ખનીજ                D  પાણી
28 ઢાળના લોખંડમાંથી કાર્બન તત્ત્વ દૂર કરતા ક્યું લોખંડ મળે છે ?
        A પિગઆયર્ન         B લોહાઅયસ્ક         C ઘડતરનું લોખંડ     D સ્ટેનલેસ સ્ટીલ
29 ભારતનો સૌથી મોટો ગોબરગૅસ પ્લાન્ટ ગુજરાતમાં સિદ્ધપુર નજીક ક્યાં સ્થળે સ્થાપવામાં આવ્યો છે ?
           A   લાંબામાં             B    ખેરાલુંમાં          C    દાંતીવાડામાં      D    મેથાણમાં
30 ભારતમાં સિંદરી ક્યા ઉદ્યોગ માટે જાણીતું છે ?    
           A   રસાયણ ઉદ્યોગ                                       B  સિમેન્ટ ઉદ્યોગ      
          C   તાંબું ગાળણ ઉદ્યોગ                                 D  રાસાયણિક ખાતર ઉદ્યોગ
31 ભારતની પશ્વિમ મધ્ય-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ?
        A બિલાસપુર           B  નાગપુર               C  જયપુર                D જબલપુર
32 હવાઇ સેવાઓનું રાષ્ટ્રીય કરણ ક્યારે થયું ?
        A ઇ.સ. 1953         B ઇ.સ. 1985         C ઇ.સ 1954          D ઇ.સ. 1945
33  ખેતી તેમજ ખેતી સાથે સંલગ્ન પ્રવૃતિઓનો સમાવેશ ક્યા ક્ષેત્રમાં થાય છે ?
A  માધ્યમિક                B   પ્રાથમિક                 C  પૂર્વ પ્રાથમિક          D    સેવાક્ષેત્રે
34 ઇ.સ.1950-51માં ભારતની રાષ્ટ્રીય આવક કેટલી હતી ?
        A 9140 કરોડ         B 8140 કરોડ                C 9240 કરોડ         D 8240 કરોડ
35 ઇ.સ. 2001-02માં કેટલા લોકો પ્રાથમિક ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા ?
        A 68 ટકા             B 30 ટકા             C 70 ટકા             D 58 ટકા
36 ભારતમાં ગરીબો વધુ બેહાલ બન્યા તેનું મહત્ત્વનું કારણ ક્યું છે ?
        A  નિરક્ષરતા                                      B  કુંટુંબનું મોટું કદ      
        C  સામાજિક પછાત પણું                      D  ભાવવધારો
37 આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થો કઇ સંસ્થા પ્રમાણિત કરે છે ?
        A  CAC                      B  FAO                       C  IOB                        D  WHO
38 ઇ.સ 1990માં ભારતનો માનવ વિકાસ આંક કેટલો હતો ?
        A 0.206              B 0.602               C 0.603              D 0.502
39 2004માં કેટલી મહિલા સંસદ સભ્ય હતી ?
        A 44                  B 22                  C 75                  D 20
40 વિદ્યાદીપ યોજનાનો મુખ્ય હેતુ……… છે ?
        A સ્ત્રી જાગૃતિ                                  B સ્ત્રી રક્ષા            
C કન્યા કેળવણી                              D કન્યા શાળા પ્રવેશ
41 માનવવિકાસમાં ક્યા નિર્દેશકનો સમાવેશ કરવામાં આવતો નથી
A  શિક્ષણનું પ્રમાણ    B  માથાદીઠ આવક    C  વૈજ્ઞાનિક સિદ્ધિઓ   D  સરેરાશ આયુષ્ય
42 2 ભારત ………. રાષ્ટ્ર છે ?
        A સાંપ્રદાયિક          B હિન્દુ                        C બિનસાંપ્રદાયિક     D શક્તિશાળી
43 નાગાલેન્ડને અલગ રાજયનો દરજ્જો ક્યારે આપવામાં આવ્યો ?
        A ઇ.સ. 1963         B ઇ.સ. 1952         C ઇ.સ. 1968         D ઇ.સ.1957
44 જે વ્યક્તિઓ કોઇ પણ લોભ,લાલચ વગર અને સ્વયં પોતાની માતૃભૂમિ માટે લડતાહોય તેને …
          કહેવાય ? 
A  ક્રાંતિકારી               B  આતંકવાદી             C  બળવાખોર             D  નક્સલવાદી       
45 ધર્મ,જાતિ અને ભાષાના ભેદભાવ ભૂલીને ભારતની જનતાએ સહિયારો પુરુસાર્થ કરી શું પ્રાપ્ત ર્ક્યું છે ?
A  ધાર્મિકતા               B  પ્રાંતીયતા              C  સહિષ્ણુતા                          D  સ્વતંત્રતા
46 વિકલાંગતા એ કેવી સમસ્યા છે ?
A  રાષ્ટ્રીય                 B  વૈશ્વિક                   C   આંતરિક               D  પ્રાદેશિક
47 સંયુક્ત રાષ્ટ્રોએ ક્યા વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ તરીકે જાહે ર્ક્યું છે
A  ઇ.સ. 1980              B  ઇ.સ. 1989              C  ઇ.સ. 1998             D  ઇ.સ 1999
48 નીચેની પૈકીની કોણ રાષ્ટ્રીય સંપતિ ગણાય ?
A  વિકલાંગો               B  બાળકો                  C  વૃદ્ધો                         D  વયો વૃદ્ધો
49 ભારવિનો પ્રસિદ્ધ ગ્રંથ કયો છે ?
A  ઉત્તરરમચરિત      B  મુદ્રારાક્ષસ              C  કિરાતાર્જુનીયમ્       D રઘુવંશ
50 દેલવાડાના જૈન મંદિરો કયા રાજયમાં આવેલા છે ?
A  ગુજરાત                  B  રાજસ્થાન               C  મહારાષ્ટ્ર               D  મધ્યપ્રદેશ

No comments: