26 April 2013


પ્રશ્નપત્ર 17 .સામાન્યજ્ઞાન
1 આપણે જેકાંઇ છીએ એટલે
A   વારસો                     સભ્યતા                C   સંસ્કૃતિ                 D   સંપતિ
2 ભારતીય પ્રજાએ કોની પ્રત્યે સમરસ ભાવ દાખવ્યો છે ?
 વનસ્પતિ               B  પશુઓ                    C સર્વજીવો                D  પર્વતો
3  સંગીત રતના કર ગ્રંથના કર્તા કોણ હતા ?
A   પંડિત સુબ્બારાય  B   પંડિત અહોબલે     પંડિત નારદ            પંડિત સારંગદેવ
4 ઓડિસી નૃત્યપ્રકાર ક્યા પ્રદેશ સાથે સંકળાયેલ છે ?
 ઓરિસા                 B  કેરળ                    C  આંધ્રપ્રદેશ              D  ગુજરાત
5 મહાવીરચરિતમ્ નાટ્યકૃતિના લેખક કોણ છે 
 મહાવીર                  B  ભાસ                    C ભરતમુનિ               D ભવભૂતિ
6 ગુજરાતમાંથી મળી આવેલું હડ્પ્પીય સંસ્કૃતિનું મહત્વનું નગર ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે ?
 કચ્છ                    B  બનાસકાંઠા             C  જૂનાગઢ                D  સાબરકાંઠા
7 રૂદ્રમહાલ કયા શહેરમાં આવેલો છે ?           
 પાટણ                  B  જૂનાગઢ                 સિદ્ધપુર                 D  વડનગર
8 મોઢેરાના સૂર્યમંદિરનું શિલ્પકામ કઇ શૈલીમાં થયું છે ?
 દ્રવિડ                   B  ગાંધાર                   ઇરાની                  D  મથુરા
9 પ્રાચીન યુગમાં રચાયેલી વહીવટી વિજ્ઞાનની કૃતિ કઇ છે ?
 મિલિન્દપન્હો                                            કૌટિલ્યનું અર્થશાસ્ત્ર            
 અષ્ટાધ્યાયી                                                        D મિનેન્ડર અર્થશાસ્ત્ર
10 મધ્યકાળમાં સંપૂર્ણ ઉત્તર ભારત અને દક્ષિણના નગરોની ભાષા કઇ બની હતી ?
 અરબી                  B  ફારસી                  C ઉર્દૂ                          Dહિન્દી
11 કર્મકાંડ,જ્યોતિષ,વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ શામાં થાય છે ?
        A ઉપનિષદ            B ખંડદર્શન            C કથાસાહિત્ય         D વેદાંગ
12 શાલિહોત્રે ક્યો પ્રખ્યાત ગ્રંથ લખ્યો છે ?
 અશ્વ આયુર્વેદ       અશ્વશાસ્ત્ર                 C  શાલિહોત્રીય                    D  હસ્તી આયુર્વેદ
13 ભૈતિક શાસ્ત્રની સાથે જ ભારતમાં બીજી કઇ વિદ્યાનો પણ વિકાસ થયો હતો ?
 જૈવિક વિદ્યા             B  રસાયણવિદ્યા       C  જનીનવિદ્યા             D  ધતુવિદ્યા
14 હમ્પી કઇ નદીને કિનારે આવેલું છે ?
 તુંગભદ્રા                B  યમુના                  C  કાવેરી                  D  મહાનદી
15 તાજમહાલનું બાંધકામ ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું ?
        A ઇ.સ. 1631         B ઇ.સ. 1765         C ઇ.સ. 1653         D ઇ.સ. 1665
16 હુમાયુનો મકબરો ક્યા શહેરમાં આવેલો છે ?
 આગરા                 B  ભોપાલ                  દિલ્લી                  D  નાગાલેન્ડ
17 નીચેનામાંથી એક જોડકું ખોટું છે. તે જણાવો ?
 કાજીરંગા અસમ                                  B  કેવલાદેવ- રાજસ્થાન
C ઇરિંગોલ કાવૂ  કેરળ                               ઓરાન મેવાડ
18 જમીન ખડકોની કઇ પ્રક્રિયાની ફલીત પેદાશ છે ?
           A પ્રદૂષણ             B   સંરક્ષણ           C    ખવાણ            D ફળદ્રુપતા
19   વિશ્વમાં કોઇ પણ સ્થળે જોવા મળતું ન હોય અને માત્ર કચ્છના નાના રણમાં જ જોવા મળે છે તે
        પ્રાણીનું નામ
            ઘુડખર               B    ઊંટ                 C   ઘોરાડ               D    હાથી
20 નીચેનાંમાંથી  એક જોડકું ખોટું છે. તે શોધીને ઉત્તર લખો ?
           A    મધ્ય પ્રદેશ -  કાન્હા                           B   કેરળ મદુમલાઇ 
           C   અસમ -માનસ                                   D   ઉત્તર પ્રદેશ  ચંદ્રપ્રભા
21 ભારતના કયા રાજયને ઘઊંનો કોઠાર કહેવામાં આવે છે ?
           A   ગુજરાત            B   મહારાષ્ટ્ર             પંજાબ              D   બિહાર
22 નીચેનામાંથી કયો પાક રોકડીયો નથી ?
           A   તમાકુ              B   ડાંગર              C   કપાસ               D   રબર
23 નાગાર્જુનસાગર યોજના કઇ નદી પરની યોજના છે ?
           A    ગોદાવરી           B    નર્મદા              C   કૃષ્ણા              D   તુંગભદ્રા
24 નીચેનામાંથી કઇ ખનીજનો સમાવેશ કિંમતી ધાતુમય ખનીજમાં થતો નથી ?
        A ટીટાનિયમ          B પ્લેટિનિયમ         C ચાંદી                D સોનું
25 ખનીજ તેલ અને કુદરતી વાયુના ઉત્પાદનમાં ક્યો દેશ વિશ્વમાં પ્રથમ સ્થાને છે ?
           A    ઇરાન                         B   યૂ. એસ.             C    રશિયા             D    સાઉદી અરેબિયા
26 લાંબા ગામે ક્યા દેશના સહયોગથી વિન્ડફાર્મ સ્થાપવામાં આવ્યું છે ?
        A યુ.એસ.             B ડેન્માર્ક              C જર્મની              D રશિયા
27 બ્ભારતમાં ભૂતાપીય ઉષ્મા દ્વારા કાર્યરત પ્લાન્ટ ક્યા આવેલો છે ?
        A માણિપુર            B મણિકરણ           C માધોપુર            D મરીનાબીચ
28 ભારત હીવી ઇલેક્ટ્રિકલ લિમિટેડ ક્યા ક્ષેત્રનો ઉદ્યોગ છે ?
        A સંયુક્ત              B જાહેર                C ખાનગી             D સહકારી
29 ભારતમાં સૌથી વધુ આયાત શાની થાય છે ?
           A   યંત્રસામગ્રી           B   સોનું                  ખનીજતેલ            D   ખાતરની
30 ઇ.સ.1950-51માં પ્રાથમિક ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો હતો ?
        A 47.7 ટકા           B 57.7 ટકા           C 23.9 ટકા           D 58 ટકા
31 ઇ.સ.1999-200માં રોજગારીમાં માધ્યમિક ક્ષેત્રનો ફાળો કેટલો હતો ?
        A 10.7 ટકા           B 17.7 ટકા           C 17.5 ટકા           D 26.6 ટકા
32 ઇ.સ 2001-02માં રાષ્ટ્રીય આવકમાં માધ્યમિક ક્ષેત્રનો ફાળો કેટલો હતો ?
A 10.7 ટકા           B 17.7 ટકા            C 14.8        ટકા            D 26.6 ટકા
33 આર્થિક સુધારાઓનો અમલ કોના દ્વારા થાય છે ?
        A સરકાર              B આયોજન           C નાણાંમંત્રી           D એક પણ નહિ
35 કુટુંબમાં કમાનારનાં અવસાન પછી આશ્રિતોને સહાય કઇ યોજના અન્વયે મળે છે ?
        A રાષ્ટ્રીય સામાજિક સહાય યોજના           B નિર્મલ ભારત 
C સંપુર્ણ ગ્રામીણ રોજગાર યોજના            D ફૂડ ફોર વર્ક યોજના
36 ગ્રાહક અધિકાર દિનનીઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
        A 29 ડિસેમ્બર                B 21 માર્ચ            C 4 ઑકટોબર        D 15 માર્ચ
37 માનવવિકાસનો ઉદેશ છે સૌ માટે ….. નું સર્જન કરવાનો ?
 સન્માન                 રોજગારીઓ                    C  ઉદ્યોગ                  D આવક
38 સતત ચાલતી પ્રક્રિયા કઇ છે ?
        A માનવ વિકાસ      B સામાજિક વિકાસ    C આર્થિક વિકાસ      D રાષ્ટ્રીય વિકાસ
39 2003માં ભારતમાં જાહેર હોસ્પિટલો કેટલી હતી ?
        A 15,303             B 15,330             C 15,433             D 15,333
40 માનવવિકાસ અહેવાલ 2005 મુજબ વિશ્વમાં ઉચ્ચ માનવવિકાસ ધરાવતા કુલ કેટલા દેશો છે ?
A  68                            57                           C  47                           D  42
41 રાજ્ય હસ્તકની નોકરીઓમાં અનુસૂચિત જનજાતિ માટે કેટલી બેઠકો અનામત રખાઇ છે ?
        A 15 ટકા             B 7.5 ટકા             C 27 ટકા             D 10 ટકા
42 લઘુમતીઓના અધિકારો,હિતોના રક્ષણ તથા કલ્યાણ માટે શાની રચના કરવામાં આવી છે ?
        A કલ્યાણ પંચ                B લઘુમતી પંચ       C રાષ્ટ્રીય આયોગ    D લઘુમતી સેલ
43  નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધી ઉત્તર લખો ?
 એન.એસ.સી.એન. બોડૉલૅન્ડ                 B  એ.ટી.ટી.એફ. ત્રિપુરા    
 યુ.એમ.એફ. અસમ                               D  નક્સલવાદી પ્રવૃતિ- પશ્વિમ બંગાળા
44 રાજકીય અને ધાર્મિક હિતો માટે ટકરાતાં નાગા અને કુકી સંગઠન ક્યા રાજયનાં સંગઠનો છે ?
 મેઘાલય                 મણિપુર                   C  અસમ                  D નાગાલૅન્ડ
45 નક્સલવાદનો પ્રારંભ ક્યા રાજ્યથી થયો ?
        A બિહાર               B પ.બંગાળા          C ઓરિસ્સા            D ઝારખંડ
46 આપણા સમાજમાં સૌથી અસુરક્ષિત વર્ગ ક્યો છે ?
        A બાળકો              B વિકલાંગો           C વૃદ્ધો                 D નિરક્ષરો
47 સામાજિક પરિવર્તન એ કેવી પ્રક્રિયા છે ?
        A સામાન્ય            B કઠિન                C ગતિશીલ           D સાર્વત્રિક
48 આપણા સમાજમાં ક્યો વર્ગ અસુરક્ષિત છે ?
 વૃદ્ધો                         B  પુરુષો                   C  સ્ત્રીઓ                   બાળકો
49 બજાર પદ્ધતિમાં આર્થિક નિર્ણયો શાનાં દ્વારા લેવાય છે ?
        A સરકાર              B બજાર               C ભાવતંત્ર            D ગ્રાહક      
50 જીવનનાં સનાતન મૂલ્યોનો સમાવેશ કયા પ્રાચીન સાહિત્યમાં કરવામાં આવ્યો છે ?
 આરણ્યકો               B ઉપનિષદો               C  અથર્વવેદ                D  સામવેદ

No comments: