પ્રશ્નપત્ર 8 .સામાન્યજ્ઞાન
1 પ્રાચીન
ભારતની સંસ્કૃતિ માત્ર સર્વાંગસુંદર જ ન હતી પરંતું
A તે
ઉધોગપ્રધાન હતી
B તે
ઉપયોગીતાના સંદર્ભવાળી અને સમૃદ્ધ હતી
C તે માત્ર
ધર્મપ્રધાન હતી
D તેમાં કોઇ
આધ્યાત્મિક વિચાર ધારા જ ન હતી
2 કુષાણ
સમ્રાટ કનિષ્ક પ્રથમે ક્યો ધર્મ અપનાવ્યો હતો ?
A હિંદુધર્મ B શૈવ ધર્મ
C જીન ધર્મ D બૌદ્ધ ધર્મ
3 નૃત્યના
દેવાધિ દેવ કોણ છે ?
A બ્રહ્મા B નટરાજ
C નારદ D ભગવાન
કૃષ્ણ
4 નીચેનામાંથી
કઇ કૃતિ મહાકવિ કાલીદાસની નથી ?
A વિક્રમોર્વશીયમ્
B અભિજ્ઞાનશાકુન્તલમ્
C સ્વપ્નવાસવદત્તમ્
D માલવિકાગ્નિમિત્રમ્
5 ત્રિમૂર્તિની
ભવ્યમૂર્તિ ઇશ્વરનાં ક્યાં ત્રણ સ્વરૂપો દર્શાવે છે ?
A બ્રહ્માં,વિષ્ણુ અને
મહેશ B બ્રહ્માં
વિષ્ણુ અને ગણેશ
C બ્રહ્માં,વિષ્ણુ અને કુબેર D બ્રહ્માં,વિષ્ણુ અને ઇન્દ્ર
6 ખજૂરાહોનાં
મંદિર કયા રાજયમાં આવેલા છે ?
A બિહાર B રાજસ્થાન
C ગુજરાત D મધ્યપ્રદેશ
7 કયા કવિએ
તમિલ ભાષામાં રામાયણની રચના કરી ?
A કવિ રન્નાએ B કવિ કમ્બલે
C કવિ પંપાએ D કવિ અલવારે
8 અમીર
ખુશરોની કૃતિ કઇ છે ?
A પદ્માવતી B રઘુવંશ
C આસિક D ફતવા-એ-જહાંદારી
9 દાર્શનિક
સાહિત્યના સમર્થનમાં મહત્વનો ફાળો નીચેનામાંથી કોણે આપ્યો છે ?
A સામવેદ
B અથર્વવેદ
C ઋગ્વેદ
D યજુર્વવેદ
10 કયા
ગ્રંથમાં વાસ્તુશાસ્ત્રનો ઉલેખ છે ?
A ચરકસંહિતા
B બૃહદસંહિતા
C આર્યભટ્ટીયમ્
D શિલ્પસંહિતામાં
11 નીચેના
વિદ્યાન પૈકી કયું વિદ્યાન ખોટું છે તે જણાવો ?
A સુલતાનગંજમાંથી
મળી આવેલ મૂર્તિ 7.5 ફૂટ ઊંચી છે
B મહર્ષિ
ચરકે ચરકસંહિતામાં 3000 ઉપરાંત
વનસ્પતિની ઔષધિઓનો ઉલ્લેખ ર્ક્યો છે
C સમ્રાટ
વિક્રમાદિત્યે દિલ્લી પાસે ઊભો કરાવેલો વિજયસ્તંભ 24 ફૂટ ઊંચો
છે
D મહર્ષિ
સુશ્રુતે શૈલ્ય ચિકિત્સાનાં 127 સાધનોનો
ઉલ્લેખ ર્ક્યો છે
12 ફતેપુર
સિકરી નામનું શહેર વાસાવનાર બાદશાહ કોણ હતો ?
A બાબર
B શાહજંહા
C હુમાયુ
D અકબર
13 શાહ્જંહાએ
જિંદગીના આખરી દિવસો કયા કિલ્લામાં વિતાવ્યા હતા ?
A આગરાનાકિલ્લામાં
B દિલ્લીના
C લાહોરીકિલ્લામાં
D શાહીકિલ્લાંમાં
14 પોંગલ કયા
રાજયનો તહેવાર છે ?
A કર્ણાટક
B કેરળ
C તમિલનાડુ
D આંધ્રપ્રદેશ
15 સ્વામી
વિવેકાનંદે જે પરિષદમાં ભારતીય સંસ્કૃતિને ગૌરવ અપાવ્યુતે પરિષદ
A દિલ્લીમાં
ભરાઇ હતી
B શિકાગોમાં
ભરાઇ હતી
C વૉશિંગ્ટનમાં
ભરાઇ હતી D ન્યૂ
યૉર્કમાં ભરાઇ હતી
16 કેવલાદેવ
રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજયમાં આવેલ છે ?
A કેરળ
B ઝારખંડ
C રાજસ્થાન
D હિમાચલપ્રદેશ
17 રાજસ્થાનની
કઇ જાતિ પર્યાવારણની સુરક્ષાનું કાર્ય કરે છે ?
A બિશ્નોઇ
B રાજસ્થાની
C મારવાડી
D જતકોમ
18 કઇ જમીન
અપરિપક્વ અને ઓછા કસવાળી હોય છે ?
A પહાડી
B કાળી
C રાતી
D કાંપની
19 રેગોલીથમાં
નીચેમાંથી ક્યા તત્વો હોતા નથી ?
A ખનીજદ્રવ્યો
B કાંકરા
C જૈવિકદ્રવ્યો
D માટી-રજકણો
20 પશ્વિમ
બંગાળા રાજયમાં કયું જૈવ આરક્ષિત ક્ષેત્ર આવલું છે ?
A નંદાદેવી
B સુંદરવન
C સિમિલિપાલ
D પંચમઢી
21વનવિકાસને
પ્રોત્સાહન આપવા માટે ક્યો પુરસ્કાર આપવામા આવે છે ?
A વન
પુરસ્કાર
B વૃક્ષ
મિત્ર પુરસ્કાર
C ઇન્દિરા
પ્રિયદર્શિની વૃક્ષ મિત્ર પુરસ્કાર D પ્રિયદર્શિની
પુરસ્કાર
22 નીચેનામાંથી
કયો પાક જાયદ પાક છે ?
A ચણા
B સરસવ
C મકાઇ
D તરબૂચ
23 કૉફીના વધુ
ઉત્પાદન માટે ક્યો
પ્રદેશ જાણીતો છે ?
A કૂર્ગ
B ચરોતર
C કોરોમંડલ
D દાર્જિલિંગ
24 ભારતમાં
કેળા ઉત્પાદન કરતું રાજ્ય નીચેનામાંથી ક્યું છે ?
A તમિલનાડુ
B ઓરિસ્સા
C મધ્યપ્રદેશ
D કેરળ
25 કોસી યોજના
કયા રાજયમાં આવેલી છે ?
A મધ્ય
પ્રદેશ
B બિહાર
C ઝારખંડ
D છત્તીસગઢ
26 ગ્રૅન્ડ
ઍનિકટ નહેરનું નિર્માણ કઇ નદી પર થયું છે ?
A કૃષ્ણા
B કાવેરી
C સતલુજ
D ગોદાવરી
27 ઊંચી
ગુણવત્તા ધરાવતા લોખંડનો સૌથી વધુ જથ્થોક્યાં છે ?
A ચીનમાં
B ભારતમાં
C બ્રાઝિલમાં
D અમેરિકામાં
28 નીચેનાંમાંથી
ક્યું જોડકું ખરું નથી તે શોધી ઉત્તર લખો ?
A મૅંગેનીઝ – રશિયા
B તાંબું – જાપાન
C અબરખ – ભારત
D લોખંડ – ઉત્તર અમેરિકા
29 ઇ.સ. 1899માં અસમમાં જ્યાં સ્થળે પ્રથમ રિફાઇનરી
સ્થાપવામાં આવી ?
A બોંગાઇગાંવ
B રુદ્રસાગર
C નાહોરકટિયા
D દિગ્બોઇ
30 નીચેનામાંથી
ક્યું ઊર્જાસ્ત્રોત પરંપરાગત નથી ?
A કોલસો
B પવન
C ખનીજતેલ
D કુદરતી
વાયુ
31 ભારતનું
ક્યું શહેર ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની રાજધાની ગણાય છે ?
A દિલ્લી
B મુંબઇ
C બેંગ્લોર
D હૈદરાબાદ
32 રાષ્ટ્રના
વિકાસનો મુખ્ય આધાર સ્તંભ…..
A રાષ્ટ્રીય
આવક
B માથાદીઠ
આવક
C રોજગારી
D ઉત્પાદન
ઉદ્યોગ
33 ભારતનો
સૌથી લાંબો ધોરીમાર્ગ ક્યો છે જેની લંબાઇ 2372 કિ.મી છે ?
A ધોરીમાર્ગ
નં – 5
B ધોરીમાર્ગનં
-7
C ધોરીમાર્ગ
નં – 8
D ધોરીમાર્ગ
નં – 4
34 ભારતમાં
રેલવેના કેટલા ઝોન પાડવામાં આવ્યા છે ?
A 17
B 21
C 16
D 22
35 પારાદીપ
બંદર ક્યા રાજયમાં આવેલું છે ?
A ચેન્નાઇ
B આંધ્ર
પ્રદેશ
C કેરળ D ઓરિસ્સા
36 નીચેના
પૈકી ક્યા દેશમાં મિશ્ર અર્થતંત્ર અમલમાં છે ?
A અમેરિકા
B ચીન
C જાપાન
D ભારત
37 અલ્પવિકાસ
શબ્દ સાથે ક્યો શબ્દ સંકળાયેલો છે ?
A વિકસિત
દેશો
B સમાજવાદી
દેશો
C મૂડીવાદી
દેશો
D વિકાસશીલ
દેશો
38 બજાર
પદ્ધતિ – અમેરિકા, સમાજવાદી
પદ્ધતિ … ?
A જાપાન
B ફ્રાંન્સ
C રશિયા
D ભારત
39 ઇ.સ. 1991ની ઔદ્યોગિક નીતિ દ્વારા કરાયેલા સુધારામાં
નીચેની કઇ એક બાબત નહોતી ?
A ઉદારીકરણ
B વૈશ્વિકીકરણ
C રાષ્ટ્રીયકરણ
D ખાનગીકરણ
40 આયોજનમાં
આર્થિક વિકાસની જવાબદારી કોને સોંપવામાં આવી છે ?
A જાહેરક્ષેત્ર
B ખાનગીક્ષેત્ર
C સહકારીક્ષેત્ર
D સંયુક્ત
ક્ષેત્ર
41 ભારતમાં
બેરોજગારીનું મુખ્ય કારણ ક્યું છે ?
A રૂઢિચુસ્તા
B અલ્પ વિકાસ
C બેરોજગારી
D વસ્તી
વધારો
42 ગરીબી
ઉદભવવા માટેનાં કારણોમાં એક કારણ ખોટું છે તે જણાવો ?
A ભૂલભરેલું
કે ખામીયુક્ત આયોજન
B ખેતીની
નીચી ઉત્પાદકતા
C વિકાસના
લાભોની અસમાન વહેંણી
D જમીનધારાના
નો અસરકાર અમલ નહિ
43 કઇ બૅન્ક
ધિરાણનીતિનું નિયંત્રણ કરે છે ?
A બૅન્ક ઑફ
બરોડા
B બૅન્ક ઑફ
ઇન્ડિયા
C સહકારી
બૅન્ક
D રિઝર્વ
બૅન્ક ઑફ ઇન્ડિયા
44 કોડેક્સ
એલિમેંટેરિયસ કમિશનની સ્થાપના કઇ સાલમાં થઇ હતી ?
A ઇ.સ. 19 47 માં
B ઇ.સ. 1963 માં
C ઇ.સ. 1980 માં
D ઇ.સ. 19 70માં
45 કોઇ પણ
રાષ્ટ્રની સાચી સંપત્તિ અને મૂડી તેના ……. ની ઊંચી ગુણવત્તા છે ?
A સામાજિક
સંસ્થાઓ
B ઉદ્યોગ
પતિઓ
C વેપારીઓ
D નાગરિકો
46 નક્સલ બારી
વિસ્તાર કયા રાજયમાં આવેલો છે ?
A બિહાર
B પશ્વિમ
બંગાળા
C ઓરિસ્સા
D અસમ
47 આપણા
દેશમાં સરકારે અનુસૂચિતો માટે કેટલા ટકા અનામત રાખી છે ?
A
7.5%
B 10%
C
27%
D 15%
48 બળવાખોરોને
હટાવવા લશ્કરે બ્લ્યુ સ્ટારની કાર્યવાહી ક્યાં કરી હતી ?
A અયોધ્યાના
રામમંદિરમાં
B અમૃતસરના
સુવર્ણમંદિરમાં
C દિલ્લીના
લાલ કિલ્લામાં
D અમૃતસરના
જલિયાવાલા બાગમાં
49 સંયુક્ત રાષ્ટ્રોએ
ઇ.સ. 1981ના વર્ષને
ક્યા વર્ષ તરીકે જાહેર ર્ક્યું છે ?
A આંતરરાષ્ટ્રીય
બાળ વર્ષ
B આંતરરાષ્ટ્રીય
મહિલા વર્ષ
C આંતરરાષ્ટ્રીય
વિકલાંગ વર્ષ
D આંતરરાષ્ટ્રીય
વૃદ્ધ વર્ષ
50 સરકારી
નોકરીઓમાં વિકલાંગો માટે કેટલા ટકા નોકરીઓ અનામત રાખવાની જોગવાઇઓ છે ?
A
5%
B 7%
C 3%
D 4%
No comments:
Post a Comment