પ્રશ્નપત્ર 14 .સામાન્યજ્ઞાન
15 Competitive Exam Questions
1 ભારતને
સર્વ ક્ષેત્રે વિકાસની અણમોલ તકો કોણે પુરી પાડી
A સામાજીક
વિકાસે
B આર્થિક
વિકાસે
C પ્રાકૃતિક
વિશિષ્ટતાઓએ
Dસાંસ્કૃતિક વિશિષ્ટતાઓએ
2 માનવ સમાજ
અને પ્રાણીસમાજ વચ્ચે જો કોઇ પાયાનો તફાવત હોય તો તે
A વર્તનનો
B સંસ્કૃતિનો
C સામાજિકતાનો D રાષ્ટ્રીયતાનો
3 પાટણ શહેર
કઇ સાડી માટે પ્રખ્યાત છે ?
A કાંજીવરમ
B બનારસી
C પટોળા
D બાંધણી
4 કથન કરે સો
કથક કહાવે આ ઉક્તિ કયા નૃત્યના વિકાસ સાથે જડાયેલ છે ?
A કથકલી
B મણિપુરી
C ભરત
નાટ્યમ્
D કથક
5 ધર્મરાજિકા
અને માણિકમલાના સ્તૂપો કઇ શૈલીમાં રચાયા હતાં ?
A દ્રવિડ
B મથુરા
C ગાંધાર
D ઇરાની
6 ભગવાન
બુદ્ધના અવશેષોને દાબડામાં મૂકી ઇંટ અને પથ્થરના અંડાકાર ચણતરને શું કહેશો ?
A મંદિર
B સ્તુપ
C ગુરુદ્વારા
D મસ્જિદ
7 ભારતીય
સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક કયું છે ?
A રામાયણ
B કૌટિલ્યનું
અર્થશાસ્ત્ર C ઋગ્વેદ
D મહાભારત
8 ઉર્દૂ
ભાષાના મહાન કવિ કોણ હતા ?
A ગાલીબ
B મહમદ કાઝીમ C ખાફીખાન D સુજાનરાય
9 આઠકાવ્યોના
સંકલનનો તમિલભાષાનો મહત્વનો ગ્રંથ કયો છે ?
A પથ્થુપાતુ
B તોલકાપ્પિયમ્ C એત્તુથોકઇ
D શિલ્પતીકારમ્
10 કઇ
રિફાઇનરીના વાયુ-પ્રદૂષણથી આગરાનો તાજમહલ ઝાંખો પડ્યો છે ?
A મથુરાની
B અલીગઢની
C કાનપુરની
D આગરાની
11 મેઘાલયમાં
ક્યું ઉપવન આવેલું છે ?
A દેવરહતી
B ઇરિંગોલ
કાવૂ
C લિંગદોહ
D ઓરન
12 ભાસ્કરાચાર્યે
કયો પ્રખ્યાતગ્રંથ લખ્યો હતો ?
A ચંપાવતી
ગણિત B કલાવતી
ગણિત C શીલાવતી
ગણિત D લીલાવતી
ગણીત
13 નાગાર્જુન
કઇ વિદ્યાપીઠના આચાર્ય હતા ?
A વિક્રમશિલા
B નાલંદા
C વલભી
D તક્ષશિલા
14 વાગ્ભટ્ટે
ક્યા ગ્રંથની રચના કરી ?
A અષ્ટાંગહ્યદયની B ચરકસંહિતા
C સુશ્રુતસંહિતા D હસ્તીઆયુર્વેદ
15 ખેડૂતોને
પાક ઉગાડવા કયું પરિબળ અવરોધક છે ?
A ખાતરો
B પશુઓ
C પંખીઓ
D જમીન-ધોવાણ
16 ભારતનો
સૌથી ઊંચો મિનારો કયો છે ?
A તાજ મિનાર
B લાલ મિનાર C કુતુબમિનાર
D બુલંદ
નિનાર
17 તરણેતરનો
મેળો કયા રાજયનો પ્રખ્યાત મેળો છે ?
A રાજસ્થાન
B મહારાષ્ટ્ર
C ગુજરાત
D ગોવા
18 કુતુબુદ્દીન
ઐબકે શરૂ કરેલ કુતુબમિનારનું બંધકામ કોણે પૂર્ણ કરાવ્યું હતું ?
A અલાઉદ્દીન
ખલજીએ
B ઇલ્તુત્મિશ C અકબરે
D બાબરે
19 કઇ ઔષધિય
વનસ્પતિ એકમાત્ર ભારતમાં થાય છે ?
A અશ્વગંધા
B રજનીગંધા
C સર્પગંધા
D મત્સ્યગંધા
20 કેરળમાં
આવેલું અભયારણ્ય ક્યું છે ?
A પેરિયાર
B મદુમલાઇ
C ચંદ્રપ્રભા
D દચીગામ
21 પ્રોજેકટ
ટાઇગર પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
A ઇ.સ. 1976 B ઇ.સ. 1873 C ઇ.સ. 1973
D ઇ.સ 1876
22 86 ભારતમાં
સૌથી ઘઊંનું ઉત્પાદન કયા રાજયમાં થાય છે ?
A પંજાબ
B ઉત્તર
પ્રદેશ
C હરિયાણા D મહારાષ્ટ્ર
23 કયા
પ્રકારની ખેતીમાં જંગલો કાપીને ખેતી કરવામાં આવે છે ?
A બાગાયતી
B શુષ્ક અને
આદ્રત C આત્મનિર્વાહ D સ્થળાંતરિત
24 ચોમાસામાં
થતા પાકને કયા પાક તરીકે ઓળખવામાં આવે છે ?
A ખરીફ
B રવી
C જાયદ
D ઉનાળુ
25 પૃથ્વી પર
જળસંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે ?
A મહાસગર
B વૃષ્ટિ
B સરોવર
D નદી
26 વિશ્વમાં
મૅંગેનિઝનો સૌથી વધુ જથ્થો ક્યા દેશ પાસે છે ?
A ભારત
B ઝિમ્બાબ્વે C ચીન
D જાપાન
27 વિશ્વમાં
સૌથી વધુ ઊર્જા સામાંથી મેળવે છે ?
A ખનીજ
તેલમાંથી
B પરમાણુ
શક્તિમાંથી
C ખનીજ
કોલસામાંથી
D કુદરતી
વાયુમાંથી
28 ક્યું
પરિબળ વાસ્તવમાં સૂર્ય શક્તિનું જ એક સ્વરૂપ છે ?
A વરસાદ
B પવન
C ગૅસ
D કોલસો
29 નીચેનાંમાંથી
એક જોડકું ખરું નથી તે શોધી ઉત્તર લખો ?
A કાળો હિરો – કોલસો
B સૌથી શુદ્ધ
ઊર્જાશક્તિ – કુદરતી
વાયુ
C ધુવારણ – ગુજરાતનું
સૌથી મોટું જલ વિદ્યુતમથક
D સફેદ કોલસો
– જલવિદ્યુત
30 ભારતમાં
ક્યો ઉધોગ સૌથી મોટા પાયા પરનો ઉધોગ છે ?
A લોખંડ-પોલાદ B ઇલેક્ટ્રોનિક્સ
C શણ
D સુતરાઉ કાપડ
31 ભારતની 50% જેટ્લી
ખાંડની મિલો ક્યા બે રાજ્યોમાં આવેલી છે ?
A તમિલનાડુ
અને કર્ણાટક
B મહારાષ્ટ્ર
અને તમિલનાડુ
C મહારાષ્ટ્ર
અને ઉત્તર પ્રદેશ
D ઉત્તર
પ્રદેશ અને બિહાર
32 ઉત્તર-પૂર્વ
રેલવેનું મુખ્યાલય ક્યા સ્થળે આવેલું છે ?
A માલેગાંવ B ગોરેગાંવ C ગોરખપુર
D કોલકાતા
33 ભારતની
પશ્વિમ-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ?
A મુંબઇ B અમદાવાદ
C વડોદરા D રાજકોટ
34 નીચેનામાંથી
કઇ આર્થિક પ્રવૃતિ માધ્યમિક કક્ષાની છે ?
A બૅંકિંગ
કામગીરી B વનસંવર્ધન
C પશુપાલન
D અણુશસ્ત્રોનું ઉત્પાદન
35 નીચેનામાંથી
કઇ આર્થિક પ્રવૃતિ સેવાક્ષેત્રની છે ?
A પશુપાલન
B મત્સ્યઉદ્યોગ
C શિક્ષણ D કારખાના
36 363 વૈશ્વિકીકરણની
નીતિ ક્યા પ્રકારના વ્યાપાર સાથે જોડાયેલી છે ?
A પ્રાદેશિક
B આંતરિક
C વિદેશ
D સ્થાનિક
37 ભારતની
મુખ્ય સમસ્યા પૈકીની એક ગંભીર આર્થિક સમસ્યા કઇ છે ?
A નિરક્ષરતા
B આતંકવાદ
C રૂઢિચુસ્તતા
D ગરીબી
38 તમે
બેરોજગાર છો, રોજગાર
વિષયક નોંધણી કરાવવા તમે ક્યાં જશો ?
A જિલ્લા
પંચાયત
B તાલુકા
પંચાયત
C જિલ્લા
ગ્રામવિકાસ એજન્સી D રોજગાર
વિનિમય કચેરી
39 ઔદ્યોગિક
વિકાસની સાથે શ્રમિકોમાં સમજણ અને ઉત્સાહમાં વધારો કરવા માટે સરકારે કઇ સંસ્થાની
સ્થાપના
કરી છે ?
A કેન્દ્રીય
શ્રમિક બોર્ડ
B કેન્દ્રિય
ઔદ્યોગિક બોર્ડ
C કેન્દ્રીય
શિક્ષણ બોર્ડ
D કેન્દ્રીય
શ્રમિક શિક્ષા બોર્ડ
40 ઇ.સ.2003માં ભારતમાં ગરીબોનું પ્રમાણ કેટલું હતું ?
A 33 કરોડ
B 28 કરોડ C 38 કરોડ D 23 કરોડ
41 ભારતમાં
ખેત આધારી ચીજવસ્તુઓ સિવાયની ચીજવસ્તુઓને પ્રમાણીત કરવા …. માર્ક વપરાય છે ?
A આઇ.એમ.એસ. B આઇ.એસ.આઇ. C એફ.એસ.આઇ. D એગમાર્ક
42 ગ્રાહક
શોષણ થવાનું એક કારણ છે ?
A સરકારનો
હસ્તક્ષેપ B પ્રજાની
નિરક્ષરતા C ગ્રાહક
આંદોલન D ગ્રાહક
જાગૃતિ
43 દેશભરમાં…….. જેટલી જિલ્લા ગ્રાહક અદાલતો આવેલી છે ?
A 350
B 500
C 460
D 850
44 ભારતની
મધ્યસ્થ બૅન્ક કઇ છે ?
A રિઝર્વ
બૅન્ક ઑફ ઇન્ડિયા
B કૉઓપરેટીવ
બૅન્ક ઑફ ઇન્ડિયા
C રાષ્ટ્રીય
બૅન્ક ઑફ ઇન્ડિયા
D સ્ટેટ
બૅન્ક ઑફ ઇન્ડિયા
45 ગુજરાતમાં
સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં મહિલાઓ માટે કેટલા ટકા અનામતની જોગવાઇ કરવામાં
આવી છે ?
A 28
%
B 33 %
C 30
%
D 50 %
46 ભારતમાં 2001માં કેટલા ટકા વ્યક્તિઓ સાક્ષર હતી ?
A 38.32
%
B 65.38 %
C
28.38 %
D
75.33 %
47 કઇ સમસ્યા
વૈશ્વિક છે ?
A જ્ઞાતિવાદ
B આંતકવાદ
C કોમવાદ
D ભાષાવાદ
48 એન.એલ.એફ.ટી
– ત્રિપુરા, ઉલ્ફા …… ?
A નાગાલૅન્ડ
B પંજાબ
C આંધ્ર
પ્રદેશ
D અસમ
49 કોઇ પણ એક
ભાષા સમજવાની સાથે વાંચી અને લખી શકે તે વ્યક્તિને શુ કહેવાયમાં આવે છે ?
A અજ્ઞાની
B બૌદ્ધિક
C નિરક્ષર
D સાક્ષર
No comments:
Post a Comment